________________ उत्तमा आत्म चिंता च, मोह चिंता च मध्यमा / अधमा काम चिंता च, पर चिंता चधमाधमा / / નિરંતર આત્મ શુદ્ધિની વિચારણા કરનારા અમાએાને ઉત્તમ આત્માઓ જાણવા જરૂરી છે. શરીર તથા કુટુંબ-કબીલાની ચિંતા (વિચારણા) કરનારા મધ્યમ મનુષ્યા જાણવા. જ્યારે પાંચ ઇન્દ્રિ ચાના વિષય ભોગેની ચિતા (વિચારણા) ક૨ના૨ને અધમ મનુષ્ય જાણવા. તેમજ જે મનુષ્ય અન્ય આત્માએાના દુઃખમાં પોતાનું સુખ જોતા હોય છે. તેમજ અન્ય આમાઓને સુખી જોઈને દુઃખી થતા હોય છે. તેઓને અધમાઅધમ મનુષ્ય જાણવાના છે. 10008 આ સંબધે નીચેના ત્રણ શ્લોક (ત્રિપદી) ના અર્થ માં પોતાના આત્માને જોડનાર આત્માના સર્વ પ્રકારના અધિ—વ્યાધિ અને ઉપાધિઓના દુઃખ દૂર થઈ જાય છે. एगोहं नस्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ / एवम्-अदिण मणसा, अप्पाणं अणु सासइ // 1 // एगो मे सासओ अप्पा, नाणदंसण संज्जुओ। सेसामे बहिरा भावा, सव्वे संजोग लक्खणा // 2 // संजोग मूला जीवेण, पत्ता दुःख परंपरा / तम्हा संजोग संबध, सव्व तिविहेण वासिरिय // 3 // wo --- उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः / मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे // -- ---- सर्व मंगल मांगल्यं-सर्व कल्याणकारण / प्रधान सर्व धर्माणाम्, जैनं जयति शासनम् / / सम. मामुदादा प्रिन्टरी, २तनाण, तेमावेसी, ममहापा. 2. न. 337577 anderivate useDolyp