________________
૨૦૪
એક અનેક સ્વરૂપ એ, તમે, નિત્ય અનિત્ય અનાદિ. ભાવિક સદસ૬ ભાવે પરિણમ્યા, તમે, મુક્ત સકલ ઉભા...૧૨ તપ જપ કિરિયા ખપથકી, તમે, અષ્ટ કર્મ ન વિલાય. ભવિક તે સહુ આતમ ધ્યાનથી, તમે, ક્ષણમાં ખેરૂ થાય. ભવિક..૧૩ શુદ્ધાતમ અનુભવ વિના, તમે, બંધ હેતુ શુભ ચાલ. ભવિક. આતમ પરિણામે રમ્યા, તમે, એહ જ આશ્રવ પાળ. ભવિક...૧૪ એમ જાણે નિજ આતમા, તમે, વરજી સકલ ઉપાધ. ભવિક. ઉપાદેય અવલંબને, તમે, પરમ મહદય સાધ ભવિક...૧૫ ભરત એલાસુત તેતલી, તમે, ઈત્યાદિક મુનિર્વાદ. ભાવિક આતમ ધ્યાનથી એ તર્યા, તમે, પ્રણમે તે દેવચંદ્ર. ભવિક...૧૬
ઢાળ ૬ ભાવના મુક્તિ નિશાણું જાણી, ભાવે આસક્તિ આણીજી;
ગ કષાય કપટની હાણ, થાયે નિર્મલ જાણજી...ભાવના. ૧ પંચ ભાવના એ મુનિ મનને, સંવર ખાણ વખાણીજી; બૃહકલ્પસૂત્રની વાણ, દીઠી તેમ કહાણી..ભાવના. ૨ કર્મ કતરણ શિવ નીસરણી, ગુણ ઠાણ અનુસરણીજી; ચેતન રામતણી એ ધરણી, ભવસમુદ્ર દુખ હરણીજી.ભાવના. ૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાગર સુવિચારીજી; નિર્મલ જ્ઞાન ધર્મ સંભાળી, પાઠક સહુ હિતકારી છ...ભાવના. ૪ રાજહંસ સહ સુગુરૂ પસાથે, દેવચંદ્ર ગુણ ગાવેજી; ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ પાવેજી.ભાવના. ૫ જેસલમેરે શાહ સુ ત્યાગી, વર્તમાન વડભાગી; પુત્ર કલત્ર સકલ સેભાગી, સાધુ ગુણના રાગીજી..ભાવના. ૬ તસ આગ્રહથી ભાવના ભાવી; ઢાળ બંધમાં માતાજી; ભણશે ગણશે જે એ જ્ઞાતા, લહેશે તે સુખ સાતાજી.ભાવના. ૭ મન શુધ્ધ પંચ ભાવના ભાવે, પાવન જિન ગુણ ગાવેજી;
મન મુનિવર ગુણ સંગ વસા, સુખ સંપત્તિ ગૃહ થાઇ...ભાવના. ૮ આજના આ જિન શાસનને વિષે અનેકવિધ મતભેદોના પ્રવને અજ્ઞાની અને અહંકારી જેમાં અનેક પ્રકારે કલહ કંકાસનું સર્જન કરેલું છે. જેથી શ્રી સંઘમાં જરૂરી સભાનતા-એકતા અને સમાનતામાં અનેક વિક્ષેપ સર્જાયા છે. જે આત્માથી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org