________________
૨ા
એક આતમા માહરો રે, જ્ઞાન દર્શન ગુણવંત, બાહ્ય વેગ સહુ અવર છે રે, પાયે વાર અનંત રે..પ્રાણું. ૧૫ કરઠંડુ નમિ નગ્નઈ રે, દુમુહ પ્રમુખ ઋષિરાય, મૃગાપુત્ર હરિકેશીના રે, હું વંદુ નિત્ય પાય છે. પ્રાણ ૧૬ સાધુ ચિલાતીસુત ભલે રે, વળી અનાથી તેમ, એમ મુનિ ગુણ અનુમેહતા , દેવચંદ્ર સુખ પ્રેમ છે. પ્રાણી. ૧૭
ઢાળ ૫ મી તત્ત્વ ભાવના ચેતન એ તને કારણે, તમે ધ્યાને રે, શુદ્ધ નિરંજન દેવ, ભવિક તમે દયા રે, શુદ્ધ સ્વરૂપ અનુપ, ભવિક તમે ધ્યા રે..૧ નરભવ શ્રાવક કુળ કહ્યો, તમે, લીધે સમકિત સાર. ભવિક.. જિન આગમ રૂચિશું સુણે, તમે, આલસ નિંદ નિવાર, ભવિ.૨ તિન લેક તિહું કાળની, તમે, પરિણતિ તીન પ્રકાર. ભાવિક એક સમયે જાણે તિણે, તમે, નાણુ અનંત અપાર. ભાવિક-૩ સમયાંતર સહ ભાવને, તમે, દર્શન જાસ અનંત, ભવિક. આતમ ભાવે સ્થિર સદા, તમે, અક્ષય ચરણ અનંત. ભવિક..૪ સકલ દોષ હર શાશ્વતે, તમે, વીરજ પરમ અદીન. ભવિક. સુક્ષમ તનુબંધન વિના, તમે, અવગાહના સ્વાધીન. ભવિક...૫ પુદગલ સકલ વિવેકથી, તમે, શુદ્ધ અમૂર્તિ રૂપ ભવિક. ઇતિય સુખ નિસ્પૃહ થયા, તમે, કશ્ય અબાહ (ધ્ય) સ્વરૂપ. ભવિક..૬ દ્રવ્ય તણા પરિણામથી, તમે, અગુરુલઘુત્વ અનિત્ય, ભવિક. સત્ય સ્વભાવમયી સદા, તમે, છોડી ભાવ અસત્ય ભવિક...૭ નિજ ગુણ રમતે રામ એ, તમે, સકલ અકળ ગુણખાણ ભવિક પરમાતમ પરમજ્યોતિ એ, તમે, અલખ અલેપ વખાણુ. ભવિક...૮ પંચ પૂજ્યમાં પૂજ્ય એ, તમે, સર્વ દયેયથી ધ્યેય. ભવિક. ધાતા ધ્યાન અરૂપેય એ, તમે, નિશ્ચય એક અભેય. ભાવિક-૯ અનુભવ કરતાં એહને, તમે, થાય પરમ પ્રમો. ભવિક. એક સ્વરૂપ અભ્યાસથું, તમે, શિવસુખ છે તસ ગો ભવિક...૧૦ બંધ અબંધ એ આતમા, તમે, કર્તા અકર્તા એહ. ભવિક. એહ ભોક્તા અાક્ત, તમે, સ્વાદ્વાજ ગુણ ગેહ. ભવિક...૧૧
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org