________________
૨૩૧
એહ શરીર અશાશ્વતું, ક્ષણ મેં છીજત, પ્રીતિ કશી તસ ઉપરે, જેહ સ્વારથવંત રે જીવ...૧૧ જ્યાં લગે તુજ ઈણ દેહથી, છે પૂરવ સંગ, ત્યાં લગે કેડી ઉપાયથી, નવિ થાયે ભંગ ૨ જીવ.. ૨ આગળ પાછળ ચિહુ દિને, જે વિણશી જાય, રોગાદિકથી નવિ રહે, કીધે કેડી ઉપાય રે જી...૧૩ અંતે પણ એને તજયાં, થાયે શિવ સુખ, તે જે છૂટે આપથી, તે તુમ યે દુઃખ? રે જી..૧૪ રે તન વિશે તાહરે, નવિ કાંઈ હાણ, જે જ્ઞાનાવિક ગુણતણે, તુજ આવે ઝાણું રે જીવ...૧૫ તું અજરામર આતમાં, અવિચલ ગુણ ખાણ, ક્ષણ ભંગુર આ દેહથી, તુજ કિહાં પિછાણ? રે જીવ. ૧૬ છેદન ભેદન તાડના, વધ બંધન જાહ, પુદ્ગલને પુદગલ કહે, તું તે અમર અગ્રાહ્ય રે જીવ. ૧૭ પૂર્વ કર્મ ઉયે સહી, જે વેદના થાય, ધ્યાને આતમ તિણ સમે, તે ધ્યાની રાય રે જીવ....૧૮ જ્ઞાન ધ્યાનની વાતડી, કરવી આસાન, અંત સમે આપ પડ્યાં, વીરલા ધરે ધ્યાન રે જીવ..૧૯ અરતિ કરી દુખ ભોગવે, પરવશ જિમ કીર, તે તુજ જાણપણાતણે, ગુણ કશે ધીર રે જવ , ૨૦ યુદ્ધ નિરંજન નિમલ, નિજ આતમ ભાવ, તે વિશે કહે દુઃખ કીશું, જે મલિયા આવ રે જીવ.૨૧ દેહ ગેહ ભાડાતણે, એ આપણે નહિ, તુજ ગૃહ આતમ જ્ઞાન એ, તિણમાંહિ સમાહિ રે જવ...૨૨ મેતારજ સુકેશલો, વળી ગજસુકુમાલ, સનકુમાર ચક્રી પરે, તન મમતા ટાળ રે જીવ.૨૩ કષ્ટ પડયાં સમતા રમે, નિજ આતમ થાય, દેવચંદ્ર તિણ મુનિતણ, નિત્ય વદ પાય રે જીવ.૨૪
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org