________________
આચાર સુયગડાંગમાં, તિમ કહ્યો ભગવાઈ અંગ, ઉત્તરઝથણે એગુણ તીશમેં, તપ સંગે હે સહુ કમને બંગ-ભા. ૭ જે દુવિધ દુક્કર તપ તપે, ભવ પાસ આશ વિરત્ત, ધન્ય સાધુ મુનિ ઢંઢણ સમા, ઋષિ નંદક હે તિલગ કુરૂદત્ત.ભ. ૮ નિજ આતમ કંચન ભણી, તપ અગ્નિ કરી શોધંત, નવ નવ લબ્ધિ બળ છતે, ઉપસર્ગ હો તે સહંત મહત.ભ. ૯ ધન્ય! તેહ જે ધન ગૃહ તજ, તન નેહનો કરી છે, નિર્સગ વનવાસે રમે વસે, તપધારી છે જે અભિગ્રહ મેહ..ભ. ૧૦ ધન્ય તેલ ગરછ ગુફા તજી, જિનકલ્પી ભાવ અફેદ, પરિહાર વિશુદ્ધિ તપ તપે, તે વંદે હે દેવચંદ્ર મુણા.. ભ. ૧૧
ઢાળ ૩ સર્વ ભાવના રે જીવ! સ હસ આદર, મત થાઓ દીન, સુખ દુઃખ સંપદ આ પદા, પૂર્વ કર્મ આધીન રે જીવ..૧ કેધાદિક વશે રણ સમે, સહ્ય દુઃખ અનેક, તે જે સમતામાં સહે, તે તુજ ખરો વિવેક રે જીવ.૨ સવ અનિત્ય અશાશ્વત, જેહ દીસે એહ, તન ધન સયણ સગા સહ, તિણ શું ો નેહ? રે જીવ.૩ જિમ બાળક વેળતણ, ઘર કરીય રમત, તેહ છતે અથવા ઢહે, નિજ નિજ ઘર જત રે જી..૪ પંથી જિમ સરાહમે, નંદી નાવની રીત, તિમ એ પરિજન તે મિલ્યા, તિથી શી પ્રીત ? રે જીવ..૫
જ્યાં વાર્થ તિહાં સહુ સગા, વિણ સવારથ સો દૂર, પારકા જે પાપે ભળે, તું કિમ હવે શૂર? રે જવ..૬ તજ બાહિર મેલા વડે, જે મિલિયો બહુ વાર, પૂર્વે જે મલિયે નહિ, તિણશું ધર પ્યાર સે જીવ ૭ ચક્રી હરિબલ પ્રતિહરિ, તસ વૈભવ અમાન. તે પણ કાળે સંહર્યા, તુજ ધન ધ્યે માન ? રે જીવ...૮ હા હા ! હું કરતે તું ફરે, પર પરિણતિ ચિંત? નરકે પડયાં કહે તાહરી, કેશુ કરશે ચિંત રે જીવ..૯ ગિહિક દુખ ઉપજે, મન અરતિ મ ધરેવ, (હ) પૂરવ નિજ કૃત કમને, એ અનુભવ હેવ (મેહ) રે જીવ...૧૦
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org