________________
૨૦૬
રહે ત્યારે પ્રથમ આવકરણ કરીને પછી જે જરૂર હોય તે તેઓ કેવળી સમુદઘાત (આઠ સમયને) કરી છેલ્લે શુકલ ધ્યાનના સૂક્ષમ ક્રિયા અપ્રતિપાતિરૂપ ત્રીજા પાયાના ધ્યાને (તપે) કરી, અનુક્રમે સર્વથા યોગે નિરોધ કરી, પોતાના દેહના ભાગે આત્મ પ્રદેશના ઘન કરી, ચૌદમે શેલેષીકરણ ગુણ સ્થાનકે આવી, ઘનીકૃત આત્મ પ્રદેશોને સ્થિર કરે છે. તે પછી શુકલ ધ્યાનના ચેથા પાયાના બુરિન ક્રિયા-નિવૃત્તિરૂપ ધ્યાને કરી છેલે બાકી રહેલા (વેદનીય કર્મનામ કર્મ—ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ) ચારે અઘાતિ કર્મોનો એકી સાથે સર્વથા ક્ષય કરી, કેવળી પરમાત્માઓ સિદ્ધ ગતિએ-સિદ્ધ સ્થાનને (માપદને પ્રાપ્ત કરે છે.
औपशमिकादि भव्यत्वाभावाच्चान्यत्र केवल-सम्यक्-ज्ञान-दर्शनસિદ્ધવેમ્ય: જ !
મેક્ષને (સિદ્ધત્વને) વિષે પરમ પરમાત્મ ભાવને પામેલા સિદ્ધ પરમાત્માઓમાં ઔપથમિક- પથમિક કે ઔદયિક ભાવનું કેઈપણ પરિણમન હેતું નથી, એટલું જ નહિ પરંતુ આત્માર્થ સાધક ભવ્યત્વ ભાવનું પરિણમન પણ હવે તેમને હેતું નથી, પરંતુ કેવળ સહજ શુદ્ધ-અનંત-અક્ષય-કેવળજ્ઞાન-કેવળદર્શન-ક્ષાયક સમ્યવિ અને અનંત વીર્વગુણ (અનંત-સ્વગુણમાં પરિણમવાની અનંતી શક્તિ) માં પ્રવર્તન અને તે પણ અગુરુલઘુ ગુણધર્મો નિરંતર અવ્યાબાધ પણે સહજ કર્તૃત્વ સ્વભાવે (સચ્ચિદાનંદ વરૂપે) પ્રવર્તન પામતું હોવાથી તેઓને અનંત સુખનું સ્વામી પણું સાદી અનંતમે ભાંગે હોય છે એમ જાણવું. સિદ્ધ પરમાત્મા ઓમાં કેઈપણ પર દ્રવ્યના ગુણ ધર્મના પરિણમનનું કિંચિત્ માત્ર સ્વરૂપ હેતું નથી. પરંતુ સર્વ આત્મપ્રદેશે કેવળ પોતાના સહજ શુદ્ધ-નિત્ય-અવિનાશી અનંત પુણેમાં નિરંતર પિતાના સહજ કર્તુત્વ ભાવે પરિણમન હોવાથી પિતે તે સહજ શુદ્ધ પરિણમન ભાવના ભોક્તા પણ છે. આ રીતે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ કર્મોને ક્ષય કરી સાદી અને તમે ભાગે મેક્ષપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પરમાભાઓને સિદ્ધવને વિષે અનંત સ્વગુણ પરિણમન ભાવનું નિરંતર સહજ ભાવે કત્વ તેમજ ભકતૃત્વ પણ નિરૂપચરિત-નિરકંદ હેવાથી તેઓને સહજ શુદ્ધ અનંત-અક્ષય-અવ્યાબાધ સુખના વિલાસી જાણીને મેક્ષાથી આત્માઓએ ઉપર જણાવ્યા મુજબના સિદ્ધ પરમાત્માના અવિસંવાદિ વરૂપને દયેયમાં લાવવું જરૂરી છે.
तदनन्तरमूर्ध्व' गच्छत्याऽऽलोकान्तात् ॥५॥
પૂર્વે જણાવ્યા અનુસાર ચૌએ ગુણસ્થાનકે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષે ગયેલા સવે કેવવી પરમાત્માએ આ ચૌદ રાજલકના ઉપરના છેલા ભાગમાં સર્વાર્થ સિદ્ધ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org