________________
નિત્યપણું તેમજ કથંચિત્ (પર્યાયાર્થિક નથી) અનિત્યપણું પણ છે. આથી જે વખતે જે કંઈ ભાવનું અવ્યય પણું અર્થાત્ (અભાવ-નાશ) જણાય નહિ, પરંતુ જે ભાવે સદ્દ સ્વરૂપે જણાય તે ભાવે તે સ્વરૂપને નિત્ય સમજવું.
આ અવ્યય સ્વરૂપ નિત્યત્વ પર્યાયમાં પણ નીચે મુજબ કાળ ભેદ સમજવાથી પર્યાયમાં પણ કથંચિત્ નિત્યત્વ સમજાશે
કેઈક દ્રવ્યમાં વધુને કેઈક પર્યાય ૧ સમયને તે કઈક એક દિવસનો, કેઈક એક માસને, કેઈક એક વર્ષને, કેઈક અસંખ્યાત્ વર્ષનો તે કેઈક અનાદિ અનંત સ્વરૂપે પણ હોય છે. આ રીતે પર્યાયને પણ કથંચિત્ નિયત્વ શું હેવાથી કેવળી ભગવતે વસ્તુના ત્રણે કાળના અનાદિ-અનંત સમસ્ત સ્વરૂપને પણ યથાસ્થિત કહી શકે.
अपितानर्पित सिध्धेः ॥ ३१ ॥
પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યે દ્રવ્ય વિકાલિક અનંત ધર્મા.મક હેવાથી તેને યથાર્થ અવિરૂદ્ધપણે જાણવા-જણાવવા માટે શ્રી સર્વજ્ઞ અને સર્વદશી કેવળી ભગવંતે એ સપ્તભંગી' રૂ૫ વચન વ્યવહારની યેજના કરીને કેઈક એક સ્વરૂપને એકાંતે સ્વીકાર કરવાવાળા (એટલે કે પદાર્થ અથવા દ્રવ્ય, ત્રણે કાળે કેઈ એક અમુક તત્ સ્વરૂપે જ છે એવા) મિથ્યા દોષનું નિવારણ કરી શકાય. એ રીતે યથાર્થ સમ્યમ્ બેધે કરી (વસ્તુ તત્વને અનેકતિ ધર્મમય સ્વીકારી) યથાયોગ્ય રીતે સ્વીકારીને જે આત્માઓ પોતાના
યે પશમ અનુસાર આત્માર્થ સાધવા પ્રયત્ન કરેલ છે. તેવા આત્માઓએ પૂર્વે મેક્ષપદને પ્રાપ્ત કર્યું છે, કરે છે અને કરશે એમ જાણવું.
બીજુ પૂર્વે જણાવ્યા મુજબ જીવ અને પુદ્ગલ દ્રવ્ય બને પરિણામી હોવાથી તે બને પ્રત્યે પિતાના મૂળ સ્વરૂપને છેડયા સિવાય એક બીજા દ્રવ્યના સ્વરૂપે (ઉભયાત્મક પર્યાય સ્વરૂપે) સત ભંગના ત્રીજા ભેગરૂપે પરિણામ પામતા હોય છે.
આ વાત સંસારમાં સર્વત્ર (દેહધારી આત્માઓમાં) પ્રત્યક્ષ અવિરૂદ્ધ ભાવે યોગ વ્યાપાર, તેમજ કષાય પરિણામ રૂપે પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે તથા અનુભવાય પણ છે. વળી જીવ દ્રવ્ય અને પુદગલ દ્રવ્ય બને અનંતશક્તિ ધરાવે છે. તેથી જ્યાં જયાં જે જે વખતે જેની શક્તિ વિશેષ ત્યાં ત્યાં તેનું પ્રાધાન્ય પણ હોય છે. આથી જ સૂત્રકારે બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં સ્પષ્ટપણે જીના પાંચ પરિણામે જણાવેલા છે. વળી શાસ્ત્રમાં પણ આ સંબંધે સ્પષ્ટ જણાવ્યું છે કે
'गुणाणमासओ दव्वं एग दव्वस्सिआ गुणाः । लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआभवे ॥'
અર્થ : કોઈ પણ એક જીવ દ્રવ્ય કે અજીવ પુદગલ દ્રવ્ય અનેક ગુણના સમુદાય (પિંડ) રૂ૫ છે. આ અનેક ગુણે પણ ભિન્ન-ભિન્ન ભાવે પ્રત્યેક એક દ્રવ્યમાં તે દ્રવ્યને
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org