SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) રીતે ભક્તિ કરી. - હવે શાળિ નામે ગામમાં એક સંગમ નામને ગેવાળ હતે, તે વાછરડા ચારતો હતો. એકદા તેણે આવી માતા પાસે ક્ષીરનું ભેજન માગ્યું. માતા પાસે સાધન ન હોવાથી તે રેવા લાગી, એટલે પાડેશણે એ એક એક વસ્તુ (ક્ષીર, ખાંડ, વૃત) આપી. માતાએ ક્ષીર રાંધી પુત્રને ખાવા માટે પીરસી, તે બહાર ગઈ તેવામાં ત્યાં મા ખમણના પારણે મુનિ પધાર્યા. સંગમે બધી શીર સાધુને વહેરાવી ધી. પછી માતા આવી, પુત્રને થાળી ચાટતે જોઈ બીજી ક્ષીર પીરસી. સંગમ જપે. રાત્રે તેને પણ અજીર્ણ થવાથી તે મુનિરાજને સંભારતે મરણ પામે. મુનિદાનના પુન્યથી રાજગૃહીમાં ગોભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉપ. જન્મત્સવ પ્રસંગે શાલિભદ્ર નામ આપ્યું. ધાવમાતાથી લાલન પાલન કરાતે યૌવનાવસ્થા પા. પિતાએ તેજ ગામના શ્રેષ્ઠીઓની ૩૨ કન્યાઓ પરણાવી. શાલિભદ્ર તેની સાથે સુખભેગ ભેગવવા લાગે. અહીં શ્રેણિક રાજાની પુત્રી સેમશ્રી, શાળિભદ્રની બહેન સુભદ્રા અને કુસુમમાળ શેઠની પુત્રી પુષ્પવતી-એ ત્રણે સાથે જન્મેલી હેવાથી પરસ્પર સખીભાવવાળી હતી. તે ત્રણેએ એકજ વરને વરવું એ નિશ્ચય કર્યો. સમશ્રીએ રાજાને તે વાત જણાવી. શ્રેણિક રાજાએ તે ત્રણેને ધન સાથે પરણાવી અને અમુક ગામે આપ્યા. ધને તે સ્ત્રીઓની સાથે સુખભેગ ભગવતે વિચારવા લાગે. અન્યદા પિતાના મકાનના ગેખમાં બેઠેલા તેણે પિતાના માતાપિતાને જોયા. તેણે તેમને પિતાના ઘરમાં લાવ્યા અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy