________________
આ પ્રમાણે ઉત્સર્ગ તથા અપવાદ બતાવીને હવે જે કરવા એગ્ય છે તે કહે છે એ રીતે દેશ, ક્ષેત્ર વિગેરેને જાણીને શ્રાવક પ્રાસુકને એષણીય આહાર છેજેને ગ્યા હોય તેવે તેને આપે. અર્થાત્ પ્લાન બાળ વિગેરેને ઉદ્દગમાદિ દેષ રહિત આહાર આપે. ૧૭૬.
સોનું રૂપું કે સેપારીવિગેરે સચિત્ત જે ગુરૂ પાસે ધરાયું હેય તેને તે મુનિએ પરિહાર કરવા ગ્ય છે. તે સિવાય જે લેવા એગ્ય છે તે કહે છે – , અશન ઓદનાદિ, પાન સૌવીરાદિ, ખાદિમ દ્રાક્ષ ખજૂરાદિ, સ્વાદિમ સુંઠ મરી વિગેરે, ઔષધ એક વસ્તુથી બનેલું, ભૈષજ ઘણી ઔષધિઓથી બનેલું--જે પ્રાસુક અને એષણીય હોય તે ગ્રહણ કરવું. અહીં શુદ્ધ દાન એકાંત નિર્જરાના ફળવાળું હોવાથી તેની પુષ્ટિ કરી છે. ૧૭૭.
એ રીતે દેહના ઉપગ્રહભૂત દાનસંબંધી કહીને હવે સંયમના ઉપગ્રહભૂત દાનસંબંધી કહે છે – - એવી જ રીતે વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબળ, રજોહરણ, દંડ
અને શય્યા (વસતિ) વિગેરે સર્વ ઉગમાદિ દોષ રહિત મુનિરાજને આપે. ૧૭૮. એ વસ્ત્રો આત્મપ્રમાણ લાંબા અને અઢી હાથ પહેળા સમજવા. તેમાં બે સુતરના ને એક ઉનનું જાણવું. તૃણ ગ્રહણ અને અનલસેવાના નિવારણ માટે તેમજ ધર્મ ને શુલ ધ્યાન ધ્યાવાની અનુકૂળતા માટે વસ્ત્રનું ગ્રહણ કરવાપણું છે. તેમજ ગ્લાનાદિ અવસ્થા માટે પણ જરૂર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org