SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) અને ન બેસે કે જેથી બીજા વાંદવા આવનારને આડશ પડે. વળી ગુરૂ પાસે પલાંઠી બાંધીને પગને ઉરૂ સાથે અડાડીને ન બેસે–એ રીતે બેસવાથી પણ અવિનય થાય છે. ૮૭. વળી પગ ઉપર પગ ચડાવીને ન બેસે, પક્ષપિંડની જેમ (પગ બાંધીને) ન બેસે અને પગ પસારીને-લાંબા કરીને પણ ન બેસે. ૮૮. નિદ્રા વિકથા તજી દઈને મસ્તકે અંજળી કરીને કર્ણરૂપ અંજળીવડે ભાવગને દૂર. કરનાર સિદ્ધાંતશ્રવણરૂપ પરમ ઔષધનું પાન કરે. ૮૯ - સિદ્ધાંતશ્રવણરૂપ પરમ ઔષધ કેવું છે? તે કહે છેઅજ્ઞાન તે તત્ત્વાતત્ત્વનું અજાણપણું, મેહ તે ધનાદિકને વિષે અત્યંત ગુખ્તતા, મિથ્યાત્વ તે કુદષ્ટિમાં રક્તતા–આ ત્રણે (અજ્ઞાન, મેહ ને મિથ્યાત્વ) જીવને અનંત દુઃખના હેતુ હાવાથી મહાવ્યાધિ જેવા છે તેને તત્કાળ ક્ષય કરનાર હોવાથી સિદ્ધાંત-જિનાગમ તે વિરેચન તુલ્ય છે. વળી કુગ્રહરૂપ વિષથી વ્યાપ્ત થયેલાને જિનાગમ મહામંત્ર તુલ્ય છે. ૯૦. આ પ્રસંગ ઉપર સચ્યભવ, ચિલાતીપુત્ર, ગોવિંદ વાચકાદિના દષ્ટાંતે છે તે સંક્ષેપથી આ પ્રમાણે – સયંભવસૂરિનું દષ્ટાંત તે પ્રસિદ્ધ છે. શ્રી પ્રભવસ્વામીએ સ્વગચ્છમાં કઈ પિતાના પટ્ટપર સ્થાપન કરવાયેગ્ય ન જણાવાથી સäભવ ભટ્ટમાં મેગ્યતા જે. એટલે તેની પાસે તે યજ્ઞ કરતા હતા ત્યાં પિતાના શિષ્યને મોકલી છુમ છું, તરવું ન જ્ઞાતે પા એમ કહેવરાવ્યું. પછી તત્વ પૂછતાં ગુરૂ. પાસે આવવા કહ્યું. ગુરૂએ ખરૂં તત્ત્વ સમજાવતાં પ્રતિબંધ, પામીને ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભવસ્વામીની પાટે તેઓ શાસનને , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy