SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતાદિવડે પૂજા કર્યા પછી અગર, પૂર, તુરૂષ્ક, સેલ્હારસ વિગેરે સુગંધી દ્રવડે ધૂપવિધિમાં કુશળ એ શ્રાવક ધૂપ કરે. ૬૯ પછી આરાત્રિક(આરતિ)ને અવસરે પ્રભુ પાસે નાટક કરે અથવા કરાવે. તે દષ્ટાંત સાથે કહે છે-- - દેવેંદ્રોએ, દાનવેંઢોએ અને નારદે જેવી રીતે પ્રભુ પાસે ગીતગાન સાથે નાટક કર્યું છે, તેમજ પ્રભાવતીએ કર્યું છે તે પ્રમાણે નાટક કરે. . દેવેંદ્રાદિકના દwતે ટુંકામાં કહે છે – - વશમા મુનિસુવ્રતસ્વામીના ભક્ત કાર્તિક શેઠના જીવ સુધર્મેદ્રપણે ઉત્પન્ન થયા પછી વીરપ્રભુ વિશાળાપુરીના બહુપૂર્ણક ઉદ્યાનમાં સમવસર્યા ત્યારે પ્રભુ પાસે આવીને અનેક પ્રકારનું નાટક કર્યું. વિધ્યાતિ પાસે વિભેલ ગામમાં રહેનાર પૂરણ નામના શ્રેણીએ વૈરાગ્યવડે તાપસપણું રવીકાર્યું. પછી છઠ્ઠ છઠ્ઠ તપ કરતાં કાળ કરીને ચમરેંદ્ર થયે. તેણે ઉત્પાત કર્યો. શકેંદ્ર પાસે જઈ આક્રેશ કર્યો. ત્યાંથી પરાભવ પામે તે ભાગીને શ્રી વિરપ્રભુને શરણે આવ્યા ત્યાં સસક્તિ પાપે, પછી સુસુમારપુરમાં પ્રભુ પાસે આવી અનેક પ્રકારનું નાટક કર્યું. તે નારદે કરેલી નાટ્યવિધિ ગ્રંથાંતરથી જાણું લેવી. હવે પ્રભાવતીની કથા કહે છે-ચંપા નગરીમાં અનંગસેન નામને સની અત્યંત ખીલેલુપી હતે. તે બહુ દ્રવ્ય આપીને પાંચસે સ્ત્રીઓ પર હતે. એવા અવસરે પંચશેલ દ્વીપને. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy