________________
( ૧૪ ) હવે જિનપૂજા કરવાથી દેવત્વાદિની પ્રાપ્તિ કેને કેને થઈ? તેના દષ્ટાંતે ટુંકામાં કહે છે–સ્થવિરા (ડેશી), કુરૂરાજા સુત્રત નામે ઓળખાતા આઠ દેવે, સત્યકી, કૃષ્ણ વાસુદેવ અને નારદના દષ્ટાંતે ઢંકામાં નીચે પ્રમાણે જાણવા. ૨૮.
કાકંદી નગરીમાં એક દરિદ્રી સ્થવિરા (ડોશી) રહેતી હતી. તે પ્રભાતે નદી ઉપર જઈ હાથ પગ ધોઈ વન સંબંધી પુષ્પો લઈ માથે કાષ્ટને ભારે ઉપાડી લેજનમાટે ગામમાં જતાં ધીર પરમાત્માને પુષ્પવડે પૂજવાના એક સરખા ભાવવાળી સમવસરણના દ્વારમાંજ ખળના પામી, પી ગઈ અને મરણ પામી. તેવામાં ત્યાં આવેલા જિતારિ રાજાએ તેને અગ્નિસંસ્કાર કરાવ્યું. પછી પ્રભુ પાસે આવીને રાજાએ પૂછયું કે-“હે સ્વામી! તે ડેશી. મરણ પામીને કઈ ગતિમાં ગઈ?” એટલે પ્રભુએ કહ્યું કે-“તે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ છે અને અહીં ઉપદેશ સાંભળવા આવેલ છે. આ પ્રમાણે કહીને તે દેવ દેખાડ્યો. પછી કહ્યું કે-“આ દેવ સ્વર્ગથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુરમાં કનકધ્વજ નામને રાજા થશે. તે અન્યદા સર્ષે ગળતે દેડકે, કુરરવડે ગળાતે તે સર્પ, અજગરવડે ગળાતે કુરર–એ પ્રમાણે જોઈને તેના ઉપાય તરીકે અધિકારીઓથી ગળાતા પુરજને, રાજાથી પકડાતા અધિકારીઓ અને મૃત્યુથી પકડાતા રાજાઓ–એ પ્રમાણે સમજીને તે રાજ સંસાર છે ચારિત્ર અંગીકાર કરશે અને મોક્ષપદને પામશે.'
ઈતિ સ્થવિરા કથા. કુરચંદ્ર રાજાની કથા અપ્રસિદ્ધ હોવાથી લખી નથી. હવે અષ્ટપ્રકારી પૂજા ઉપર સુવ્રત તરીકે ઓળખાતા આઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org