________________
દર્શન એટલે સમકિતથી ભ્રષ્ટ (હિત) તેજ ખરેખર ભ્રષ્ટ છે. સમક્તિથી ભ્રષ્ટ થયેલનું નિર્વાણ થતું નથી અર્થાત તે મેક્ષે જઈ શકતું નથી. ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) થી રહિત સિદ્ધિ પામે છે પણ દર્શન રહિત સિદ્ધિપદને પામતા નથી.”
આ પ્રમાણે હોવાથી સમકિતની પ્રતિપાલના સારી રીતે કરવી. એ રીતે વિચાર્યા પછી સમકિત ગુણસ્થાનથી અભિન્ન (સહિત) એવા દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનને પામે. છું કે કેમ? તેને વિચાર કરે. ૧૯
બીજું દ્વાર પૂર્ણ થયું.
હવે ત્રીજું દ્વાર–શ્રાવકના વ્રતના ભંગ(ભાંગારૂપ કહે છે. શ્રાવકના વ્રત સંબંધી અંગે ઘણું થાય છે. તે આ પ્રમાણે
બાર વ્રતે પૈકી પહેલું, બીજું, ત્રીજું યાવતું બારમુ એમ. એક વ્રત ગ્રહણ કરવારૂપ બાર ભંગ, ત્યારપછી પહેલું પ્રાણાતિપાત. વિરમણ ને બીજું મૃષાવાદ વિરમણ એમ બે અથવા પહેલું ને ત્રીજું, પહેલું ને ચોથું, યાવતું પહેલું ને બારમું, તેમજ બીજું ને ત્રીજું, બીજું ને શું–એમ બ્રિકસંગી ભાંગા ૬૬ થાય. ત્યારપછી પહેલું, બીજું ને ત્રીજું. પહેલું, ત્રીજું ને થું-એમ. ત્રિકસંગી ભાંગા ૨૨૦ થાય. આ પ્રમાણે ચતુઃસંયેગી, પંચસંગી, યાવત્ દ્વાદશસગી ભાંગા કરવા. તેમાં પ્રથમ પાંચ ! અણુવ્રતને મૂળગુણ સમજવા અને છઠ્ઠાથી બારમા સુધીના સાત ઉત્તરગુણ સમજવા. હવે મન, વચન ને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું–તેના ભંગ કરવા. મુખ્યવૃત્તિઓ શ્રાવક,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org