________________
એ મંત્ર કે છે? ગારૂડમંત્રાદિ સર્વ મંત્રમાં પરમ પ્રધાન મંત્ર છે. કેમકે એ દ્રવ્ય ને ભાવ અને પ્રકારના વિષને હરનાર છે. વળી સકળ નિષ્ફળાદિ સર્વ શ્રેમાં પરમ ચેયરૂપ છે. વળી સર્વાર્થસાધક હેવાથી તેમાં પરમાર્થોમાં પરમ પવિત્ર એવા તત્ત્વરૂપ છે. તેમજ ચારગતિરૂપ સંસારમાં રહેલા ભવ્ય ના, કેવા છના? દુઃખથી હણાયેલા અથવા રાગદ્વેષથી દ્વિધા હણાયેલા એવા જીના પરમ શરણભૂત છે. ૧૦. વળી
ભવસાગરમાં બુડતા એવા જીવને આ નમસ્કારરૂપ મહા પિત શિવાય અન્ય બીજું તથાવિધ વ્યાણભૂત-શરણભૂત નથી. ૧૧.
વળી એજ અર્થને વિસ્તારથી કહે છે –
અનેક જન્મમાં સંચિત કરેલા એવા શરીર ને મનસંબંધી રેગશેકાદિ દુઃખને અર્થાત્ તેના હેતુભૂત એવા ભવ્ય જીના કર્મોને, જો નમસ્કાર મંત્ર પ્રાપ્ત થયે ન હોત તે નાશ કેમ થાત? અર્થાત્ તે સિવાય અન્ય તેને નાશ કરનાર કેઈ તંત્રાદિક વર્તતા નથી. ૧૨.
આ નમસ્કાર મહામંત્રને વિશેષ આદર શ્રી આવશ્યક ભાષાદિકમાં કહે છે તે તેની જ બે ગાથાવડે કહે છે –
જેમ ઘરમાં અગ્નિ લાગે સતે કણ કપાસાદિ તજી દઈને મનુષ્ય મહામૂલ્યવાન રત્ન જ લઈ લે છે, વળી શત્રુને ભય પ્રાપ્ત થયે જેમ એક અમેઘ શસ્ત્ર-શક્તિ વિગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેમ મરણ સમયે શ્રુતકેવળી પણ સર્વ દ્વાદશાંગીને તછ દઈને તેને સારભૂત એક અરિહંતને નમસ્કાર કરવારૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org