SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૩) કાળાવિધ કરીશ નહીં ને કરાવીશ નહી. એમ સમજવું. હવે અઢાર પાપસ્થાનકમાંથી બાકી રહેતા પાપસ્થાનકાને પણ વજે છે. તેના ત્યાગ કરે છે તે આ પ્રમાણેઃ— ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, તિ, અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ ને મિથ્યાત્વશલ્ય-એ સર્વ પાપસ્થાનકાને વસ્તુ” –તનુ છુ. ૩૦૩૪. હવે અબ્રહાવિરતિદ્વાર કહે છેઃ— પ્રાયે શ્રાવકે બ્રહ્મચર્ય ને જ ધારણ કરવું. તે બ્રહ્મચ મેહની જુગુપ્સાવડેજ પ્રાપ્ત થઈ શકે છે. તે માટે કહે છે કેઃ અહા ! મેહમૂઢતા અથવા વેદમેહનીય મહામહૂ સદેશ છે, તેના પ્રતિમલ્લુ ન હોવાથી તે દુય છે. વળી તેના પ્રભાવથી જ અમારી જેવા સંસારની અનિત્યતાને જાણતા છતાં પણ તેનાથી ક્ષણમાત્ર પણ વિરમતા નથી. ૩૦૫. મેહુરાજા અનેક રૂપ ધારણ કરીને ભલાભલાને પણ ભૂલાવા ખવરાવે છે. તેને માટે કહ્યું છે કેઃ— j જુઓ ! ઈંદ્રભૂતિ મહાકલ્ટે ધર્મ ને પામ્યા, સ્થૂલભદ્રની ક્રૂરતા તેને વિકાર ઉત્પન્ન કરવા માટે તે ફર્યાં જ કર્યાં, ભરત જેવા ચક્રવર્તીએ બહુબિળ સાથેના યુદ્ધમાં પ્રતિજ્ઞા તને ચક્ર મૂકયું, ખળભદ્ર જેવા વિવેકીએ પણ છ માસ પર્યંત ભાઈના શંખનુ વહન કર્યું આ પ્રમાણે વિચિત્ર રૂપ ધારણ કરનાર મેહ- રાજાને નમસ્કાર થા. - કામદેવના બળવાનપણા માટે કહ્યુ છે કે-જીએ ! દુબળા, કાણા, પગે ખાડા (લંગડા), કાન કપાયેલા, પુચ્છવિનાના, ક્ષુધાથી જેનું પેટ ખાડામાં ગયું છે તેવા, જીણુ અને ડીબનુ ડીકરૂ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy