________________
(૧પ). જેની ડેકમાં પડેલું છે એ, શરીરપર, ચાંદા પડેલે, તેમાંથી રૂધિર ને પરૂ ઝરી રહ્યું છે એ અને કૃમિના સમૂહથી વ્યાસ
શરીરવાળે એ કુતરે પણ કુતરીને દેખીને તેની તરફ દેડે - છે. ધિક્કાર છે કામદેવને ! કે જે આવાને પણ છોડતું નથી.
સંસારની અનિત્યતાના સંબંધમાં કહ્યું છે કે-સંપત્તિ ચંપાના પુષ્પના રંગ જેવી છે, અંગનાને રાગ પદળ પર રહેલા જળબિંદુ જેવો છે, સ્વજનેને પ્રેમ વિતના ઝબકારા જે છે, લાવણ્ય હાથીના કાન સમાન છે, શરીર કલ્પાંતકાળના પવનમાં રહેલા દીપકના પ્રકાશ જેવું છે અને યૌવન પર્વતમાંથી નીકળતી નદીના વેગ જેવું છે. આ પ્રમાણે તે સર્વની ચપળતા જાણ્યા છતાં પણ આ પ્રાણી તેનાથી વિરમ નથી-ગૃહવાસને તજ નથી એ મેહનું જ પ્રાબલ્ય છે.
ગૃહવાસના અનિવર્તનની જ હેતુ દ્વારા નિંદા કરે છે—–
ભવરૂપવૃક્ષના કુસુમ જેવા આ બાળકે છે, ભાર્યા લેહ વિનાની બેડી છે અને બંધુજને બંધન કરનારા પાસ જેવા છે. ૩૦૬. - આ પ્રકારના પ્રિયા, પુત્ર, ભાઈ, બહેન. ને માતાપિતા. વિગેરેને માટે આ જીવ જે પાપકર્મ કરે છે તેના ફળરૂપ દુઃખ તેને એકલાને જ ભોગવવા પડશે. આ પ્રમાણે જાણતે જીતે તેમજ સર્વજ્ઞભાષિત ધર્મને જાણતે છતે જે આ રીયાદિકથી વિરક્ત થતું નથી, તે આ આત્માનું નિર્લજજાણું છે. ૩૦૭-૮.
શ્રાવક વિચારે કે-“નિમંમતારૂપ ખગવડે મહિના પાસને છેદીને, ખાંતદાત થઈને, અનંગને જીતનાર એવા મુનિમાગને કયારે અંગીકાર કરીશ? ૩૦૯. આ વીશમાં બ્રહ્મચર્યરૂપ દ્વારની વિશેષ પુષ્ટિને માટે પચવશમું સી-શરીરના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org