SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૫) બીજા મરૂકની કથા કહે છે – - ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મધુ નામના દ્વિજને પુત્ર વામદેવ રાત્રિભૂજન કરનાર હતું. તે તેના શ્રાવકમિત્રની સાથે જાનમાં જતું હતું. માર્ગમાં રાત્રિએ શ્રાવકમિત્રને હસતે હસતે તે ખાવા બેઠે. શ્રાવકે વારંવાર ના પાડી પણ ન માન્યું. તેને માટે રાંધેલા ચેખામાં ધૂમાડાવડે પીડિત થયેલ સર્પનું બચ્ચું પડી ગયેલું તેનું ધ્યાન રહ્યું નહીં, તે ભાત ખાતાં જ તે મૂચ્છિત થઈ ગયો. તેને સજજ કરવા માટે તજવીજ કરતાં તે ગામની નજીકમાં આવેલા દશાર્ણપુરના રાજાએ તેને વિષનિવારણના મંત્રથી સજ્જ કર્યો. ત્યારપછી તેને કઈ કેવળીને સંગ થયું. તેમના ઉપદેશથી પ્રતિબંધ પામે. કેવળી પાસે પિતે કરેલી શ્રાદ્ધધર્મની નિંદા ને પિતાનું પાપ તેણે પ્રગટ કર્યું. તેમજ પેતાને રાત્રિભેજનથી થયેલ ઉપાધિ પણ કહી બતાવી. કેવળીએ કહ્યું કે-“પૂર્વે તેને રાત્રિભેજનથી ઘણાં પાપ લાગેલાં છે.” દ્વિજે પૂછયું કે-“કયારે લાગેલાં છે?” એટલે કેવળીએ કહ્યું કે-“વિશાળાપુરીમાં મહેંદ્રદેવ દ્વિજને પુત્ર તું રવિગુસ નામને હતું. તે વેશ્યાસેવનાદિ વ્યસનમાં આસક્ત હતે. વિશેષ કરીને રાત્રિભેજનમાં આનંદ માનનારે અને તે નિમિત્તે શ્રાવકની હાંસી કરનારે હતે. પિતા મૃત્યુ પામતાં તું ઘરને સ્વામી થશે. એટલે વિશેષ પાપાસક્ત થયે. પરિણામે પ્રચ્છર્દિકાદિ રેગવાળે થયા. ત્યાંથી મરણ પામીને ત્રીજી નરકે ગયે. ત્યાં ક્ષેત્રથી થયેલી, અને અન્ય કરેલી અને પરમાધામીએ કરેલી અનેક પ્રકારની અસહ્ય પીડાને અનુભવીને ત્યાંથી નીકળી અનંતાભવમાં ભમીને તું આ ભવમાં વામદેવ થયે છે. આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy