________________
મહાવીર અને તેમને સમય
૨૭ સંવતને સંબંધ બતાવે છે અને જેને કાલગણના માટે આધારભૂત મનાય છે. મેરૂતુંગની વિચારશ્રેણી તે લેપર રચાયેલી છે અને તે મહાવીરના નિર્વાણ અને વિક્રમાદિત્યના રાજ્યારેહણ વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર દર્શાવે છે.
એ ત્રણ ટ્વેકનું ભાષાંતર નીચે પ્રમાણે છે: (૧) જે રાત્રીએ તીર્થંકર મહાવીરદેવ નિર્વાણ પામ્યા, તેજ રાત્રીએ અવંતિના રાજા પાલકને અભિષેક થયો હતે. (૨) રાજા પાલકના ૬૦ વર્ષ, નંદના ૧૫૫ વર્ષ, મૌર્યોના ૧૦૮ વર્ષ અને પુષમિત્ર (પુષ્યમિત્ર) ના ૩૦ વર્ષ; (૩) બલમિત્ર અને ભાનુમિત્રે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. નવાહને ૪૦ વર્ષ રાજ્ય કર્યું તેવી જ રીતે ગર્દભિલને રાજ્યકાલ ૧૩ વર્ષ ચાલ્યો અને શકને ૪ વર્ષ ચાલ્ય. ૪
આ રીતે મેરૂતુંગની ગણના પ્રમાણે વિક્રમાદિત્યના સમય અને મહાવીરના નિવણના સમયને ૪૭૦ વર્ષનું અંતર છે; જે ખ્રિસ્તી યુગના ઈ. સ. પૂર્વ પર૭ ને મળતું આવે છે. હવે મેરુતુંગની ગણના પ્રમાણે ૪૭૦ વર્ષ માની લઈએ તે વિક્રમ સંવતની શરુઆત અને મૌર્યોના રાજ્યને ૨૫૫ વર્ષનું અંતર આવે છે અને તેથી જૈન માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્તના અભિષેકને સમય ઈ. સ. પૂર્વે ૩૧૨ આવે છે. હવે ૪૭૦ માંથી ૨૫૫ બાદ કરીએ તો ચંદ્રગુપ્ત અને નિર્વાણને સમયનું અંતર ૨૧૫ વર્ષ આવે છે. આ ૨૧૫ વર્ષ વિષે બધા એક મત થતા નથી, કારણ કે હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં નીચે પ્રમાણે લખે છેઃ “અને આ પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયે.” ઈ. સ. પૂર્વે ૩૧૨ માં ૧૫૫ ઉમેરતાં મહાવીરના નિર્વાણની સાલ ઈ. સ. પૂર્વે ૪૬૭ આવે છે; એ ખરું છે કે મેરૂતુંગ હેમાચાર્યના આ કથનને ઉલ્લેખ કરે છે, પરંતુ બીજા ગ્રંથે એ બાબતને વિરોધ કરે છે, તેથી વિશેષ તે કાંઈ કહેતા નથી.’
ડૉ. યાકેબીલ અને ડો. શાન્ટિયરે૧° આ બે જૈન ગુરુઓએ પુરી પાડેલી વિગતેના 1. Bahler, I.4., i., p. 363.
2. "Merutunga, a famous Jaina author, composed in V.S. 1361 = 1304 A.D. his work the Prabhandhacirtāmaņi and about two years later his Vicāraśreni...."-Charpentier, 1.A., xliii, p. 119.
3. "That they were not composed by Merutunga himself or any of his contemporaries is certain, because at that time the Jaina authors had long ago ceased to write in Prakrt.” -Charpentier, op. cit., p. 120.
4. નં ૪થળ વાતાળો , , , નમન વક, . . -Vicarasrtiti, p. 1. MS, B.O.R..., No. 378 of 1871-1872.
5. Fifty-seven years elapsed between the commencement of the Sansvat and the Christian eras.
6." The Jaina authorities give the year of his accession as 313 (312) B.C., a date at which the canon of the Jaina scriptures was fixed."--Cf. C.HI., i., p. 698.
7. હવે શ્રીમદyવીર . . . ચંદ્રગુપ્લેકમવન્વ૬:-Jacobj, Parisishtapartan, Canto VIII, v. 339. 8. ચિમ્ યત પર્વ ૬૦ વર્ષમાં ત્રાન્તિ / અન્વયંભૈઃ સદ્ વિરોધઃVicarasrei, op. cit., p. 1. 9. Jacobi, Kalpa-Sūtra, Int., pp. 6-10. 10. Charpentier, op. tit, pp. 118–123, 125-133, 167-178,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org