SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ “તેમનો વિહાર ઘણા મોટા વિરતારમાં થયો હોય એમ જણાય છે; પ્રસંગે તેઓ મગધની રાજધાની રાજગૃહ અને બીજું શહેરમાં પધારતા, જ્યાં તેમને અપૂર્વ માન ળતું હતું. આ ઉપરાંત તેમના પિતાના સમયમાં જૈન ધર્મમાં મતભેદ પડી જવા છતાં પણ જૈનની માન્યતા પ્રમાણે મહાવીરના અનુયાયીઓની સંખ્યા કેઈપણ રીતે ઓછી ન હતી. તેમના સંઘમાં ૧૪,૦૦૦ શ્રમણ, ૩૬,૦૦૦ શ્રમણીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકે અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ તેમજ ૫,૪૦૦ જેટલા બીજા શિષ્ય હતા, જે ચૌદપૂર્વના જ્ઞાતા અથવા શ્રુતકેવલી હતા. પારસનાથની ટેકરી પાસે બાજુ પાલિકા નદી પર આવેલ જંભિકા ગામમાં વર્ષની ઉમરે કેવલી થયા પછી અને જૈન ધર્મના સુધારક તરીકે ૩૦ વર્ષ ભ્રમણ કર્યા પછી મહાવીર રાજગૃહ પાસે પાવાપુરીમાં હતિપાળ રાજાની પિશાલમાં ૭૨ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા. આજે પણ જેન યાત્રાળુઓ હજારોની સંખ્યામાં તે જગ્યાએ જાય છે. જેના કાલગણના પ્રમાણે આ પ્રસંગ ઈ સ. પૂર્વે પર૭ માં બન્યું ગણાય છે અથવા સિલેનની કાલગણના પ્રમાણે બુદ્ધના નિર્વાણ પછી સોળ વર્ષ અથવા ઈ. સ. પૂર્વે ૫૪૩. આ સાલ ઘણા ઐતિહાસિક પુરતુંકે અને ટીકાગ્રંથમાંના ત્રણ લોકેપર અવલંબિત છે. “આ કોનું મૂળ કેઈપણ જગ્યાએ સ્પષ્ટ મળતું નથી, પણ તે ઘણું ટીકાગ્રંથમાં અને ઐતિહાસિક પુસ્તકમાં લેવામાં આવે છે. તે વીર અને વિક્રમના eighth Tirthankara Candraprabha of the Jainas. "--Ibid., p. 190. "In that period in that age the venerable ascetic Mahavira stayed the first rainy-season in Asthikagrāma, three rainy seasons in Campā and Prishti-Campā, twelve in Vaiśāli and Vanijagrama, fourteen in Rajagrha and the suburb of Nalanda . . ., one in Srāvasti, one in the town of Papā in King Hastipala's office of the writers."-Jacobi, op. cit., p. 264. 1. Charpentier, op. and loc. cit. “The extent of his shpere of influence almost corresponds with that of the kingdom of Srāvasti or Kosala, Videha, Magadha, and Anga--the modern Oudh, and the provinces of Tirhut and Bihar in western Bengal."-Bühler, op. cit., p. 27. 2. Jacobi, op. ct., pp. 267-268. 3. Also called Jrbhakagrăma or Jrmbhilā.--Stevenson (Mrs. ), op. cit., p. 38. 4. Mahavira lived thirty years as a householder, more than twelve years in a state inferior to perfection, something less than thirty years as a Kevalin, forty-two years as a monk-seventy-two years on the whole."-Jacobi, op. cit., p. 269. 5. Papa-Pavapuri, about seven miles to the south-east of Bihar( town ) and two miles to the north of Giriyek. According to Stevenson's Kalpa-Sutra, Mahāvira died here while he was spending the Paryushana (Pajjusana ) at the palace of Hastipala, king of Papā. There are four beautiful Jaina temples in an enclosure which marks the site of his death. Annual ( Dipavali ) Divāli was started to commemorate Mahavira's death. G. Dey, op. cit., p. 148. 6. Cf. Jacobi, Kalpa-Satra, Int., p. 8. 7. None of the sources in which these announcements appear is older than the twelfth century A.D. The latest is found in Hemacandra, who died in the year 1172 A..D. –Buhler, op. cil., p. 23. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy