________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૧૯૯
પ. છ છેદસૂત્રઃ
૧. નિસીહ (નિશીથ). ૨. મહાનિસીહ (મહાનિશીથ). ૩. વવહાર (વ્યવહાર). ૪. આયાદસાઓ (આચારદશા), અથવાદસાસુયખબ્ધ (દશાશ્રુતમ્બન્ધ). પ. બૃહત્કલ્પ. ૬. પંચકલ્પ.
૬. ચાર મૂલસૂત્ર:
૧. ઉત્તરક્કયણ (ઉત્તશધ્યયન). ૨. આવસ્મય (આવશ્યક). ૩. દશયાલિય (દશવૈકાલિક).
૪. પિડનિજુત્તિ (પિંડનિર્યુકિત). ૭. બે ચૂલિકાસૂત્રઃ
૧. નંદીમુત્ત (નંદીસૂત્ર).
૨. અણુઓગદારસુત્ત (અનુગદ્વારસૂત્ર). ઉપરના બધા વેતાંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથે છે કેમ કે દિગંબરે તેને સ્વીકાર કરતા નથી. હિંદુરાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમૃદ્ધ સમયમાં મગધમાં જે ભીષણ દુષ્કાળ ફાટી નીકળે હતે તે સાથે દિગંબરની આ દંતકથા જોડાયેલી છે. અનુયાયીઓ સાથે ભદ્રબાહુના દક્ષિણના ગમન બાદ જૈન ધર્મના પવિત્ર મૂળગ્રંથેનો નાશ પામવાને ભય ઉભું થયું અને તેથી ત્યાં રહેલ સ્થૂલભદ્ર અને તેમના અનુયાયીઓએ ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાની શરૂઆતમાં મોર્યોની રાજધાની અને જેનેની ઐતિહાસિકભૂમિ એવા પાટલીપુત્રમાં શ્રમણસંઘની સભા ભરી. ડે. શાપેન્ટિયર કહે છે તેમ “જૈનોની આ સભાએ બુદ્ધના પહેલા સંઘે જે રીતે ગ્રંથની નેંધ લેવાનું કાર્ય કર્યું હતું તેજ રીતે ઓછેવત્તે અંશે કર્યું હોવું જોઈએ. આ સભાએ પૂર્વ તથા અંગ આદિના ગ્રંથે નક્કી કર્યા કે જે સિદ્ધાંતની પ્રાથમિક ભૂમિકા છે. દક્ષિણમાંથી પાછા ફરેલા શ્રમણને આ વ્યવસ્થાથી કેઈપણ રીતે સંતોષ ન થયે. તેઓએ આ સિદ્ધાંત સ્વીકારવાની ના પાડી અને જાહેર કર્યું કે પૂર્વે અને અંગાને વિચ્છેદ થયે
1. Charpentier, op. cit., Int., p. 14.
2. "Thus, according to Sthūlabhadra's tradition, a canon was established including the ten first Pteras and Arigas, as well as other scriptures which are recorded to have been camposed by Bhadrabahu--e.g. the Kalpa-Sutra."--Ibid. "Therefore a council was called at Patalīputra in which the 11 Arigas were put together and the rest of the 14 Parvas were incorporated into the 12th Anga, the Ditthivaya."-Winternitz, op. cit., p. 293. Cf. Farquhar, Religious Literature of India, p. 75; Jacobi, Kalpa-Sutra, Int., pp. 11, 15. For Hemacandra's version about the synod at Pataliputra see Parisishtaparvan, Canto IX, vv. 55-76, 101-103.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org