SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૪. સમવાય ૫. વિયાયન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જેને ભગવતી પણ કહે છે. ૬. નાયાધમ્મકહાઓ (જ્ઞાતાધર્મકથા). ૭. ઉવાસદસાઓ (ઉપાસદશા). ૮. અંતગડદસાએ (અંતકૃતદશા:). ૯. અણુત્તરવવાઈયદસાઓ (અનુત્તરૌપપાતિકદશા). ૧૦. પહાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણાનિ). ૧૧. વિવાગસુય (વિપાકત). ૧૨. દિઠ્ઠિવાય (દષ્ટિવાદ), આજે અસ્તિત્વમાં નથી. ૩. બાર ઉપાંગ (બાર અંગના અનુક્રમ મુજબ): ૧. એવાઈ (ઔપપાતિક). ૨. રાયપાસેનઈજ (રાજપ્રસ્ત્રીય). ૩. વાભિગમ. ૪. પન્નવણા (પ્રજ્ઞાપના). ૫. સૂરિશ્યપન્નત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ). ૬. જંબુદીવપન્નત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ). ૭ ચંદપન્નત્તિ (ચંદ્રપ્રજ્ઞપ્તિ). ૮. નિરયાવલિયા (નિયાવલિકા). ૯. કમ્પવશિઆ (કલ્પાવતસિક). ૧૦. પુષ્કિઆઓ (પુપિકા). ૧૧. પુલિઆઓ (પુષ્પલિકા). ૧૨. વહિદસાઓ (વૃષ્ણિદશા). ૪. દશ પન્ના ર ૧. ચઉસરણ (ચતુશરણ). ૨. આઉરપચ્ચકખાણ (આતરપ્રત્યાખ્યાન). ૩. ભરપરિણું (ભક્તપરિણા). ૪. સંથાર (સંસ્તાર). ૫. તંડલ યાલિય (ઠંડુલતાલિક). ૬. ચંદાવિજય (ચંદ્રધ્યક). ૭. દેવિન્દથ્થવ (દેવેન્દ્રસ્તવ). ૮. ગણિવિજા (ગણિતવિદ્યા). ૯. મહાપચ્ચકખાણ (મહાપ્રત્યાખ્યાન). ૧૦. વીરથ્થવ (વીરસ્તવ). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy