SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ ગભિલના વારસ વિક્રમાદિત્ય પ્રતિ જોતાં જૈન ઉલ્લેખો જણાવે છે કે જૈન સાહિત્યના પ્રખર તિર્ધર એવા સિદ્ધસેન દિવાકર આ સમયે તેમના દરબારમાં રહેતા અને તેમણે મહાન વિક્રમને તથા મીસીસ સ્ટીવન્સનના શબ્દોમાં “કુમારપુરના રાજા” દેવપાલને પણ જૈનધર્મ અંગીકાર કરાવ્યાનું જણાવે છે. આ સમય દરમિયાન બીજા પણ બે બનાવ બન્યાનું મનાય છે. પ્રથમ તો ભરૂચમાં જૈન સાધુ આયંખપુટ નામના વાદીથી બૌદ્ધોને વાદમાં પરાજય અને બીજે જૈનેના પરમ પવિત્ર એવા શત્રુંજય તીર્થ–પાલીતાણાનું ખાત મુહુર્ત.* ખરતરગચ્છપટ્ટાવલી જણાવે છે કે મહાવીરની પાટથી સોળમા એવા વજસ્વામી(વી. સં. ૪૯૬-૫૮૪) એ દક્ષિણ તરફ બૌદ્ધોના પ્રદેશમાં જૈન ધર્મ ફેલા. બીજો બનાવ પાલીતાણાના પાયાને છે કે જે પાદલિપ્તાચાર્યને નિર્દેશ કરે છે જે મહાન વિક્રમના સમસમયી હતા. જૈન દંતકથાનુસાર તેમને હવામાં ઉડવાની લબ્ધિ (શક્તિ) હતી. મીસીસ સ્ટીવન્સના પિતાની નંધમાં કહે છે કે “શત્રુંજ્યની સ્થાપના એક જૈનાચાર્યે કરી છે કે જેમનામાં આકાશગામિની વિદ્યા હતી અને જેના શિષ્યને સુવર્ણસિદ્ધિ હતી. આ બે શક્તિના પ્રભાવે દુનિયામાં જાણે મંદિરનું એક શહેર બની રહ્યું હોય તેવી રચના થઈ૮ આ તીર્થ સંબંધમાં ખરતર પટ્ટાવલી કહે છે કે વીર સં. પ૭૦ માં તે જીર્ણ થયું હતું અને વિક્રમના સમકાલીન ભાવડના પુત્ર જાવડે તેને ઉદ્ધાર કર્યો હતો. જૈન દંતકથાનુસાર આ રાજા તથા જાવડ બન્ને પાલીતાણા જાત્રા માટે ગયા અને બન્ને ત્યાં રહ્યા તે દરમિયાન તે તીર્થની રક્ષા માટે તેમણે ઘણે ખર્ચ કર્યો. ૧ ૦ 1. “He (Siddhasena Divakara) converted Vikramaditya 470 years after Mahavirals Nirvana."-Klatt, op. cit., p. 247. Cf. ibid., p. 251 ; Edgerton, op. cit., pp. 251 ff.; Stevenson (Mrs), op. cil, p. 77; Tawney, છું. cit., pp. 116 f.; M. A. R, 1923, p. 10. 2. Cf. Stevenson (Mrs), op. and loc. cit. 3. વિદ્યાસિદ્ધ કાર્યવપુટ માર્યા, . . . મૃગુવાજી . . . યુદ્ધો નિત, Tઃ તા:-AtulyakaSutra, pp. 411-412. CJ. Jhaveri, op. and loc. cit. 4. C. ibid., Int., p. xix; Stevenson (Mrs), p. cit., pp. 77-78. 5. CJ. Klatt, op. cit., p. 247; Hemacandra, Parisishtaparvan, Canto XII, vv. 311, 388; AvašyakaSutra, p. 295. 6. Klatt, op. cit., pp. 247, 251. “Palitta-Sūri (Padalipta ) is definitely connected with the foundation of the Palitānā City." --Jhaveri, op. and loc. cit. 7. "Padalipta had acquired the flying-lore by applying medical ingredients to feet, and daily performed pilgrimage of the five sacred places including Satruñjaya (Palitana) and Girnår or Revantagiri."--Ibid., Int., p. xi. CJ. Tawney, op. cit., p. 195. 8. Stevenson (Mrs), op. cit., p. 78, n. 1. "Nāgārjuna ... the pupil of Padaliptasuri ... was trying to acquire 'Suvarna Siddhi' (power to make gold )..." etc.-Jhaveri, op. cit., Int., p. xii. 9. "Jāvada, a merchant of Saurashtra ( Kathiawar ), sent a fleet to China and the Eastern Archipelago, which returned after twelve years with a burthen of gold. The father of Jayada lived in the time of Vikrama. ..."-Mazumdar, op. cit., p. 65. Cf. Satrunjaya Mahātmya, Sarga xiv, vs. 104, 192 f, pp. 808, 816 ff.; Jhaveri, op. cit., Int, p. xix. 10. C. Satruñjaya Māhātmya, Sarga XIV, v. 280, p. 824. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy