SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરાના શિલાલેખ ૧૭૧ (સાહાણસાહિ) કહેવાતો. ૧ પંજાબના શકરાજા મોસ અને તેના વંશજો જે ત્યાં રાજ્ય કરતા હતા તેમને ગ્રીક અને હિંદના રિવાજ અનુસાર આ ઉપાધિ હતી. તેમના વંશજો કુષાણુ રાજાઓને સિક્કા પર તે શાઓના શાઓના રૂપમાં બરાબર દેખાય છે તે પરથી આ દંતકથા ઐતિહાસિક હોય તેમ લાગે છે. ગમે તે હો, પણ આ કથા જણાવે છે કે કાલકે અનેક શકરાજાઓને ઉજયની પર ચઢાઈ કરવા અને ગભિલ્લના વંશને ઉખેડી નાખવા સમજાવ્યા, પરંતુ કેટલાક વર્ષો પછી તેના પુત્ર વિક્રમાદિત્યે તેમને હાંકી કાઢી પિતાના પૂર્વજની ગાદી પુનઃ પ્રાપ્ત કરી. આ દંતકથાને ઇતિહાસ કેટલે ટેકો આપે છે તે અક્કસ છે. પરંતુ ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં પશ્ચિમ હિંદમાં સિથિયન સત્તા હતી તેની નેંધ આ સાથે મળતી આવે છે. એ તો નિર્વિવાદ વાત છે કે જૈન અને ઉજ્જયનીને પરસ્પર સંબંધ હતેવિક્રમ સંવત કે જે ઉજ્યની રાજધાનીવાળા માળવામાં શરૂ થયો હતો તેને વપરાશ પણ આ વિગતને ટેકો આપે છે.” ૩ જૈનાચાર્ય કાલક વિષે બીજું એ કહેવાનું છે કે તે દક્ષિણના પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાન પાસે ગયા હતા; વર્ષાન્ત આવતાં જૈન પર્યુષણ પર્વ સમયે રાજા ઈંદ્ર મહોત્સવમાં રોકાયે હોવાથી તે ભાદ્રપદ સુદ પંચમીના રોજ તેમાં ભાગ લેવા અશક્ત હતું અને તેથી એક દિવસ પહેલાં અર્થાત ભાદ્રપદ સુદ ચતુર્થીએ ગુરુએ તે પર્વ રાખ્યું. સમસ્ત જૈન સમાજે ત્યારથી ચોથના જ ઉપવાસ કરવાનું શરુ કર્યું. જો કે ત્યાર બાદ ઘણા સમય પછી નવીન ગની ઉત્પત્તિ થતાં થની પાંચમ પણ થઈ. * આ બનાવ બે દૃષ્ટિએ અગત્યનું છે. એક તો તે દક્ષિણમાં વેતાંબરેને સંબંધ દર્શાવે છે અને બીજું તે દક્ષિણની એવી જેન રાજવી વ્યક્તિને ઉલ્લેખ કરે છે કે જેનું કાલકાચાર્ય જેવા મહાન ગુરુ માન રાખતા અને જેને જેના પર્યુષણ જેવા પર્વની તારીખ ફેરવવામાં પણ ફાળે હતા.પ 1. વળી ત: રિવરઃ ૪ દિ: --Kalahacarya-katha, v. 26, p. 2; નાદાનના દિ: ૪ ૨ પગલે - Ibid., v. 27, p. 3. Cf."... the Jaina work, Kalakācārya-kathanaka, states that their kings were called Sahi."-Raychaudhuri, op. cit., p. 274; Jacobi, Z.D.M.G., xxxiv., p. 262. Cf. Konow, op. cit., p. 293. 2. "He (Vikramaditya) saved the nation and Hinduism by signally defeating the Scythians, whose political importance and outlar dish manners had appalled the Indians.”_ Mazumdar, op. cit., p. 63. C. ibid., p. 638." Vikramaditya ousted the Sakas and became king. whereafter he established his own era."-Konow, op. and loc. cit. 3. Charpentier, op. and loc. cit. 4. તતશ્ચતુર્થો કિાયત નૃવેઇન, વિશતમેવં ગુરુITSનુને - Aalatacarya-latha, v. 54, p. 5, CJ. Stevenson (Mrs), op. cit., p. 76. This, as Klatt tells us, is supported by the Patļāvali of the Tapagaccha (1. A., xi., p. 251 ); on the other hand, the Kharataragaccha Pattavali informs us that the Kalaka. who transferred the Paryushanaparvan, lived in 993 v., and that there were two more of the same name prior to him, one of whom lived in 453 v. and was connected with Gardabhilla.-- I. A., xi, p. 247. 5. That the King Satayāna was a devout Jaina is clear from the Kalakācārya-katha (vy. 50-54, pp. 4-5), but it is not known who he was. Pratishthanapura is known to us as the western capital of the Satavahanas. Jaina tradition claims Hala of this dynasty as belonging to its own religion. Cf. Glasenapp, Der Jainismus, p. 53; Jhaveri, Nirvana-Kalikā, Int., p. xi, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy