________________
૧૩૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સંપ્રતિ–જૈન અશાકને તે માટે નીમ્યા એ આ હેમચંદ્ર જણાવે છે. સંપ્રતિને બૌદ્ધ અને જૈન લેખકે અશોકના ઉત્તરાધિકારી તરીકે ગણાવે છે.”૧
અશોકના ઉત્તરાધિકારી તરીકે સંપ્રતિને સ્વીકાર કરવામાં દશરથનું અસ્તિત્વ એ મુશ્કેલી છે; જેનો ઉલ્લેખ તેણે આજીવને આપેલી નાગાર્જુની ટેકરી ખાખત આપણે કર્યાં છે. આ મુશ્કેલીમાંથી શક્ય અનુમાન એ નીકળે છે કે અશેાકના ઉત્તરાધિકારી તરીકે સંપ્રતિ હેાય અને બંનેએ એક સમયે રાજ્ય કર્યું હાય, અથવા તે બૌદ્ધ અને જૈન ગ્રંથામાં દશરથનું નામ રહી ગયું હેાય. આ બે અનુમાનમાં મગધની વંશાવલીમાં સંપ્રતિના સર્વાનુમતે સ્વીકાર થાય છે તેથી પહેલું અનુમાન વ્યાજબી લાગે છે, ”૨
આમ સંપ્રતિ મૌર્ય સમ્રાટામાં એક મહાન રાજા હતા તેમાં શંકા રહેતી નથી. જેન ધર્મ પ્રતિ તેના આદર એટલે અધા હતા કે ઉત્તર હિંદના જૈન ઇતિહાસને તે અગ્રણી કહી શકાય. ઔદ્ધ ગ્રંથા જે જાતનાં અશાકનાં ગુણગાન ગાય છે તેમ જૈન ગ્રંથા તેના વિષે કહે છે. સ્મિથ કહે છે કે “ગૌતમ બુદ્ધના ધર્મપ્રચાર માટે અશોકે જે ઉત્સાહ બતાન્યા હતા તેટલેાજ ઉત્સાહ જૈનધર્મના પ્રચારમાટે બતાવ્યાનું માન સંપ્રતિને ઘટે છે. ’૩
સંપ્રતિના જૈનધર્મના ઉત્સાહ વિષે આ॰ હેમચંદ્ર ટૂંકમાં નીચે પ્રમાણે કહે છેઃ “સારાય જંબૂદ્રીપ પર જૈન મંદિરા તેણે કરાવ્યાં. ઉજજયનીમાં આર્ય સુહસ્તિનની સ્થિરતા દરમિયાન તેમના નેતૃત્વ નીચે ધાર્મિકપર્વ નિમિત્તે અર્હુતની રથયાત્રા ઉજવવામાં આવી હતી તે પ્રસંગે રાજા અને પ્રજાએ મહાન આદર ખતાન્યા હતા. સંપ્રતિના આદેશ અને કાર્યથી તેના ખંડિયા રાજાએ જૈનધર્મ સ્વીકારવા અને તેને ઉત્તેજન આપવા પ્રેરાયા હતા. આથી પેાતાના રાજ્ય ઉપરાંત આજુબાજુના દેશોમાં પણ સાધુએ પોતાના ધર્મ આચરી શકતા હતા.’૪
સંપ્રતિ બાબત ખાસ કહેવાનું એ છે કે તેણે વેતાંબર આમ્નાયના જૈનધર્મ પ્રચારકેને દક્ષિણ ભારતમાં મોકલ્યા હતા. આ હેમચંદ્ર કહે છે કે “ સંપ્રતિએ અનાર્ય દેશોમાં જૈન
1. C. Jacobi, op. cit., pp. 63-64; Cowell and Neil, op. cit., p. 433 ; Raychaudhuri, op. and loc. cit. Bhandarkar, op. and loc. cit.
2. Both the Buddhist and the Jaina traditions about Samprati have been referred to by us in the previous note. For the Purāic see Pargiter, op. cit,, pp. 28, 70. Cf. Raychaudhuri, op. cit., p. 220. Perhaps the empire was divided between his grandsons, Dasaratha . . . and Samprati. . . .”—Smith, oh. cil, 203.
3. Smith, Oxford History of India, p. 117, and n. 1. C. Bhandarkar, op. and loc.cit; સન્મતિ . . . पितामहदत्तराज्यो रथयात्राप्रवृत्त श्री आर्यसुहस्तिदर्शनाज्जातजातिस्मृतिः जिनालय સવાળોટિ . . . અરોત.- Kalpa-Sitra, Subodhika-Tīlā, sil. 6, p. 163. “Almost all ancient Jaina temples or monuments of unknown origin are ascribed by the popular voice to Samprati, who is in fact regarded as a Jaina Asoka.”—Smith, Early History of India, p. 202.
4. Jacobi, op. cit., p. 69.
5. Cf. Bhandarkar, op. and loc. cit. About this the Pataliputrakalpa of Jinaprabhasuri observes: "In Paṭaliputra flourished the great King Samprati, son of Kunala, lord of Bharata with its three continents, the great Arhanta who established Viharas for Sramanas even in nonAryan countries.”—Cf. Raychaudhuri, ob. it., p. 222,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org