SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશમાં જૈનધર્મ ૧૦૫ ઉપરોક્ત બધી વિગતોનો વિચાર કરતાં એક વાત સિદ્ધ થાય છે કે લગભગ સેળ મહાજનપદોમાંના બધાય એક યા બીજી રીતે જૈન ધર્મની અસર નીચે આવ્યા હતા.' સોળ મહારામાંના મગધ વિષે આપણે ભાગ્યેજ કંઈ વિચાર્યું છે; આનું કારણ એમ નથી કે બીજાં મહારાજ્યો સાથે અને વિચાર શક્ય નહોતું, પરંતુ પ્રાચીન ભારતને આ પ્રાક-નર્મન સેકસ હવે પછીની જૈન ઐતિહાસિક ચર્ચાનું કેન્દ્ર થવાનું છે. ડૉ. રાયચૈધરી કહે છે કે “સેળ મહાજનપદામાંના દરેકનો જ્વલંત સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ કે તેની આસપાસ પૂરો થાય છે. તે પછી ઈતિહાસ કેટલાંક શક્તિસંપન્ન રાજ્ય નાનાં નાનાં રાજ્યને ગળી ગયાં તેની અને પરિણામે મગધ સામ્રાજ્યમાં તે બધાંય રાજ્યોને સમાવેશ થયે તેની સળંગ કથા છે.” ૨ પ્રાચીન ભારતનાં આ સામ્રાજ્યએ આધુનિક જર્મન ઇતિહાસના પ્રસિયાની જેમ પિતાને ભાગ કેમ ભજ તે વિષે વિગતમાં ઉતરવાની આવશ્યકતા નથી. જે કાંઈ કહેવાનું છે તે એ છે કે આ સામ્રાજ્ય પર જે જુદાજુદા રાજવંશોએ રાજ્ય કર્યું તે બધાય જૈન ધર્મ સાથે કે સંબંધ ધરાવતા હતા. શૈશુનાગ, નંદે અને માર્યોથી શરૂ થઈ આપણે ખારવેલના સમયસુધી આવીશું અને પછી જોઈશું કે ઉત્તરીય જૈન ઈતિહાસની વિશિષ્ટ મર્યાદા બાંધવાનું અદ્વિતીય માન અશકની માફક ખારવેલને ફાળે જાય છે. મગધના સત્તાવાહી ખાસ રાજવંશને વિચાર કરીએ તે પહેલાં જૈન ઇતિહાસની દષ્ટિએ મગધની ઐતિહાસિક અને ભેગેલિક અગત્યતા વિષે કાંઈ કહેવું એ અસ્થાને નહિ ગણાય. તે આજના બિહાર પ્રાંતના પાટણ અને ગયાને લગભગ મળતો આવે છે. તેની જાની રાજધાની ગયા પાસે રાજગિર ટેકરીઓમાં આવેલ ગિરિત્રજ અથવા પ્રાચીન રાજગૃહ હતું. આ રાજધાની પાંચ ટેકરીઓથી રક્ષાયેલી હેઈ અજેય ગણાતી. તેની ઉત્તરે વૈભારગિરિ અને વિપુલગિરિ (પહેલી પશ્ચિમ અને બીજી પૂર્વ તરફ); પૂર્વે વિપુલગિરિ અને રત્નગિરિ યા રત્નકૂટ; પશ્ચિમે વૈભારગિરિનો ચક નામે વિભાગ અને 1. The names of the sixteen Great Nations, according to the Buddhist traditions, are as, follows: Kasi, Kosala, Anga, Magadha, Vajji, Maila, Ceitya (Cedi), Varnsa (Vatsa), Kuru, Pancala, Maccha (Matsya), Sūrasena, Assaka, Avanti, Gandhära, Kamboja. The Jaina list in the Bhagavali runs to the following effect: Anga, Banga, Magaha (Magadha), Malaya, Malava, Accha, Vaccha (Vatsa), Koccha (Kaccha?), Padha (Pandya), Lādha (Rādha), Bajji (Vajji), Moli, Kasi, Kosala, Avaha, Sambhuttar (Sambhotara?). Dr. Raychaudhuri has made the following note to these lists: "It will be seen that Anga, Magadha, Vatsa, Vajji, Kāsi and Kosala are common to both the lists. Mālava of the Bhagavati is probably identical with Avanti of Argutiara. Moli is probably a corruption of Malla."---Raychaudhuri, op. cit., pp. 59-60. 2. Ibid, pp. 97-98. C. Law (B C.), ob, cit., p. 161. 3. It is known by some other names also. For instance, the Life of Hiten-Tsiang observes : “The old city of Rajagrha is that which is called Kiu-she-kie-la-po-lo (Kusagarapura). This city is the centre of Magadha, and in old times many rulers and kings lived in it."-Beal, Life of Hiurn-Tsiang, p. 113. Cf. Cunningham, op. cit., p. 529. Indian Buddhist writers gave still another name, Bimbasārapuri. C. Law (B. C.), Bud lhaghosha, p. 87, n. 1; Raychaudhuri, op. cit., p. 70, ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy