________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
બંગાલના પાશ્વનાથ પર્વત પર થયું હતું. આ રાજવંશના બળે તેમને પ્રભાવ સ્વાભાવિક રીતેજ બીજા સમકાલીન રાજ્ય અને તેમની પ્રજા પર ઘણે સારે હશે. સૂત્રકૃતાંગ અને બીજો જૈનશાપરથી આપણે જોઈ શકીએ છીએ કે મહાવીરના સમયમાં પણ મગધની આસપાસ પાર્શ્વના અનુયાયીઓ હતા. વળી આપણે આગળ જોઈ ગયા તેમ મહાવીરનું પિતાનું કુટુંબ પણ પાર્શ્વનાથને ધર્મ પાળતું હતું. એટલું જ નહિ પણ પોતાના સમયમાં પાર્શ્વના ચક્કસ અનુયાયીઓનો જે ઉલેખ જૈનશામાં કરવામાં આવે છે તે સિદ્ધ કરે છે કે ઉત્તરીય ભારતના ઘણા મોટા ભાગમાં તે સમયે પણ જૈનધર્મ ખૂબ પ્રચાર પામ્યું હતું, જે કે તેની ચેકસ ભૌગોલિક સીમા દેરવી શક્યા નથી. જણાવ્યા પ્રમાણે પાર્શ્વનાથના અનુયાયીઓની સંખ્યા ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ સાધ્વીઓ, ૧૬૪,૦૦૦ શ્રાવકે અને ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓ અને તે ઉપરાંત કેટલાક હજાર વ્રતધારી સ્ત્રીપુરુષો હતા.'
the days of Mahāvīra, who was the father-in-law of King Bimbisāra, the great Saisunāga, and one of the greatest royal supporters of Jainism. Furthermore he commits the same blunder when he says that Pārsva died at the age of seventy-two. We have already seen it was Mahāvīra who lived for seventy-two years, while Parsva lived for one hundred. Cf. Mazumdar, op. cit., pp. 495, 551, 552; Mrs. Stevenson also seems to be under the same misconception when she says, “ Parsvanātha ... married Prabhāvatī, daughter of Prasannajita, king of Ayodhya."-Stevenson (Mrs), op. cit., p. 48.
1."... he reached deliverance at last on Mount Sameta Sikhara in Bengal, which was thenceforth known as the Mount Parsvanatha."-Ibil, p 49.
2. “Outside of Rajagrha, in a north-eastern direction, there was the suburb Nalanda. ... and there in some house the venerable Gautama was staying. The venerable (man) was in the garden, and so was Udaka, the son of Pedhāla, a Nirgrantha and follower of Pariva. . . .”—Jacobs, ob, cit, pp. 419–420; નિને પતિ . . . તરૂ . . . Hવામાન સમ , • • વિધિ પુરમrg. . . .-Uttaradhyayana-Satra, Lecture XXIII, vv. 1-3, CJ. Jacobs, op. cit., pp. 119-120.
3. One does not know on what grounds Mazumdar tries to define geographically the limits of Jainism in the days of Parsva." His Jainism," observes the learned scholar, "prevailed from Bengal to Gujarat. The districts of Maldah and Bogrā were great centres of his faith. His converts were mostly from the depressed classes of the Hindus and NonAryans. . . . In Rajputana his adherents grew very powerful. ..."-Mazumdar, op. and loc. cit. 4. C. Jacobi, S. B. E., xxii., p. 274.
एवं विहरतो भतुः सहस्राः षोडशर्षयः।
अष्टात्रिंशत्सहस्राणि साधूनां तु महात्मनाम् ॥ . . . શ્રાવાળાં ઢક્ષમેદં તુ પુષ્ટિસત્રયુક્સ
શ્રાવિશ્વાળાં તુ ત્રિસ્ત્રક્ષી સન્નાઃ સર્વિરાતિઃ. . . --Hemacandra, op. cit., vv. 312, 314, 315, p. 219. Cf. Kalpa-Sudra, Subodhika-Țikā, stit. 161-164, pp. 130-131.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org