SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશમાં જૈનધર્મ અને તે ભેગવિલાસમાં એટલે લીન થઈ ગયો હતો કે તેના ભાઈ ચિત્તને ઉપદેશ તેને અસર કરી શક્યું નહિ અને અંતે તે નરકે ગયે.૧ તેજ સૂત્રમાં આ વિષે એક બીજો ઉલ્લેખ કાંપિલ્યના રાજા જ્યને પણ આવે છે, “જેણે પોતાના રાજ્યને ત્યાગ કરી પૂજ્ય સાધુ ગર્દભાલિના સમક્ષ જૈનધર્મ સ્વીકાર્યો હતે.” ૨ આમ જોઈ શકાય છે કે પ્રાયઃ કાસી અને પાંચાલ-અતિ વિસ્તીર્ણ અને પ્રભાવાન સેળ રાજ્યમાંના બે વિવાહ સંબંધથી જોડાયાં હતાં. વળી જ્યારે આપણે પારગિટરે તૈયાર કરેલી વંશાવલીમાં દક્ષિણ પાંચાલના રાજા તરીકે કઈ સેનજીતને જોઈએ છીએ ત્યારે તે વાત નિઃસંશય સાચી ઠરે છે અને નામમાં બહુજ સૂક્ષમ તફાવત હેવાથી આ સેનજિતને આપણે ઐતિહાસિક દૃષ્ટિએ પ્રસેનજિત જરા પણ મુશ્કેલી વગર સ્વીકારી શકીએ છીએ.” અતિ ઉપયેગી એક માત્ર અનુમાન આ ઉપરથી જે નીકળી આવે છે તે એ છે કે જૈનધર્મ મહાવીરના સમય કરતાં પાશ્વના સમયમાં ઓછો રાજ્યાશ્રય ભેગવતે ન હતે. તેના અનુગામી કરતાં તેના પ્રભાવને વિસ્તાર જરાયે ઓછો ન હતે. તે કાસીના રાજવંશના પુરુષ હતા, પાંચાલના રાજાના જમાઈ હતા, તે ઉપરાંત તેમનું નિર્વાણ 1. વન્મ . . . || વપ સમૂ વિ . . . . . . . ધર્મ પન્નારૂગો / પંવાર વિ ૫ વમત્ત . . . તક્ષ વય ગાઉં . . . સો નઇ પવિઠ્ઠો – Uttaradhyayana•Satra, Lecture XIII, vv. 1, 2, 34. CJ. Jacobi, S. B. E., xlv., pp. 57-61. The stories about Kitra (Citta) and Sambhuta (Brahmadatta ) and the fate they underwent in many briths are common to Brahmans, Jainas and Buddhists. Cf. ibid., pp. 56, 57; Raychaudhuri, op. cit., p. 86; Charpentier, Ullarādhyayana, pt. ii., pp. 328-331. 2, ક્વિ ન રાયા . . . ! નામે સંયે . . . . . संजओ चइउं रज्जं निक्खन्तो जिणसासणे । गहभालिस्स भगवओ अणगारस्स अन्तिए॥ -Uttaradhyayana-Sutra, Lecture XVIII, vv. 1, 19. Cf. Jacobi, op. cit., pp. 80, 82; Raychaudhuri, op. and loc. cit. 3. "The Jainas also afford testimony to the greatness of Kāsi, and represent Aśvasena, king of Benares, as the father of that Tirthankara Parsva who is said to have died 250 years before Mahāvīra-i. e. in 777 B. c."--Ibid., op. cit., p. 61. Taking 480-467 B. c. as the date of Mahavira's Nirvana we get 730-717 as the date of Pārsva's Nirvana. 4. CJ. Pargiter, Ancient Indian Historical Tradition, p. 146; Pradhan, Chronology of Ancient India, p. 103. 5. "In other cases the first component is omitted.... Bhāgavata calls Prasenajit of Ayodhya Senajit."--Pargiter, op. cit., p. 127. 6. Mazumdar seems to be labouring under some confusion here. According to him Pārsva was a son-in-law of King Prasenajit of Oudh, and thus he connects the two dynasties of Kaosal and Kāsi; but we think he has wrongly identified him with the Prasenajit of Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy