________________
પછી વી ક વીર દર ધક ધક ધીર ધીર દર જી વીર ર ર ર ર વૃ|િ
એ વ્રત મોટલ આદરુએ, શ્રાવક એહ આચારિ કિ; અનઈ કુવાણિજય અવગુણ એ, ષટકર્મ કર્મ અછાં અપારિકિ. ૨પર એ વ્રતવ આદર એ વ્રત સહી અનિશ્ચલ પંચ કુડા પરિહરું; ગો ભૂમિ કન્યા મોસા થાપણિ કુડ સાખિ રખે ભરું, લવલેસ ઈક ગુણ દોશ મોટાઈ સિવું નવિ ઈમ જાણી, એસ ગુરુવાણી લહીએ પ્રાણી ભાવ સૂધઉ જાણીઈ. ૨૫૩ શ્રી ખરતર ગચ્છિ રાજીઉ એ, શ્રી જિનસુંદર સુદ એ; નામિહિ નામિહિ નવનિધિ પુરઠે..
૨૫૪ રાજીઉં ખરતર ગથ્યિ શ્રી જિનહર્ષ સૂરી જતી સરો; જયવંત શ્રી જિનચંદ્ર સૂરિ લબધિ ગોયમ ગણહરું. ૨૫૫ સૂવિવેકા સિંહ સુજાણ વાચક સગુરુ પાય પસાઉ લઈ; પ્રતિબોધ ધર્મ સમુદ્ર વાચક ભણિ મન રંગિ ભલઈ.. ૨૫૬ પુર પંચાલીસાં મંડણું એ, પંચમ પંચમ જિણવર રાઉકિ; સામી સૂમતિ સોહામણું એ, સેવઈ સેવઈ સુરનર પાયકે. ૨૫૬ પંચાલીસા નયર મંડણ, મેઘરાજ સૂનંદણો; તેહ તસ સાનિધહ સંઘ આગ્રહ સદા મન આણંદણો; એહ અરથ અનુપમ સુણિ જે નર ભણઈ ભવાય અણુ હું કહિ બહુ રિધિ વૃદ્ધિ વિનોદ ઉચ્છવ સિધિ સંપદ તે લહિઈ. ૨૫૭
૨. રાત્રિભોજન રાસા ખરતરગચ્છની વગર શાખાના જિનસમુદ્રસૂરિના પટ્ટધર પૂ. આ. જિનસુંદરસૂરિએ રાત્રિભોજન રાસની રચના કરી છે. આ રાસમાં રચના સમયનો ઉલ્લેખ થયો નથી પણ પૂ.શ્રીનો સમય સત્તરમી સદીનો છે.
-
કિર ર ર
ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
(૫૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org