________________
બ્રિક ર દિ કિ કિ વીર છી છી છી કિ છ છ છ ક ક ક ક ક |
શ્રયોગ શાસ્ત્રમાં ફરમાવે છે કે –
મેધાં પિપીલિકા હન્તિ, યુકો કુર્માન્જલોદરા કુરુતે મક્ષિતા વાન્તિ, કુષ્ઠ રોગ ચ કોલિકઃ II II
કીડી બુદ્ધિનો નાશ કરે છે, જુ ખાવામાં આવે તો જલોદર રોગ થાય છે, માખી ઉલ્ટી કરાવે છે અને કરોળીયો કોઢ રોગ કરે છે. કટકો દારુખડું ચ, વિતનોતિ ગળવ્યથામ્ વ્યંજનાન્તર્નિપતિતસ્તાલુ, વિધ્યતિ વૃશ્ચિક: //રા
કાંટો અગર લાકડાનો કકડો ખાવામાં આવી જાય તો ગળામાં તકલીફ કરે છે. શાકમાં પડેલો વીંછી તાળવાને વિંધી નાંખે છે.
વિલગ્નસ્થ ગલે વાલા, સ્વરભળાય જાયતે | ઇત્યાદયો દૃષ્ટદોષા, સર્વેમાં નિશિ ભોજને II
ગળામાં વાળ આવે તો સ્વરભંગ થઈ જાય છે એ વિગેરે રાત્રિભોજનના દેખીતા દોષો સૌને થાય છે.
ઉપર જણાવ્યા મુજબ રાત્રિભોજનના ત્યાગીને આ લોકમાં તેમજ પરલોકમાં એમ બંને લોકમાં ફાયદો થાય છે. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવામાં સુજ્ઞજનોએ જરાપણ ઢીલ કરવી યોગ્ય નથી.
રાત્રે હોટલ આદિમાં ચા પીનારાને તથા ખાનારાને શારીરિક નુકશાન ઉપરાંત મરણ સુધીનું મહાન નુકશાન પણ થયું છે, જે આજના ન્યુઝપેપરો વાંચવાથી માલૂમ પડે છે.
વળી આખો દિવસ ખાવા છતાં માત્ર રાત્રિભોજનના ત્યાગ કરનારાને એક મહિનામાં ૧૫ ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. જે
ઉ ર ર ર ર ર ર ર
ર ર ર ર ર ર ર ર ર ર 8િ
8 કિ.
(૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org