________________
બ્રિીટ હીટ ફિ ફિ ફિ કિ કિ વીર છ કિ કિ કિ કિ કિ ઈ ટ |
આવ્યા છે.
તતૌ વૈકાલિક કાર્ય, મિતાહારમનુત્સુકમ્ | ઘટિકાદ્વયશેષેડનિ, કાલૌચિત્યાગનેન ચ ||
ફિર દો ઘડી દિન શેષ રહે તબ ઋતુ ઔર સંધ્યાકાલ કો ઉચિત લગે વૈસા બહુત ઉત્સુકતા ન રખતે હુએ પરિમિત આહાર કરના ચાહિએ.
ભાનો કરłસંસ્કૃષ્ટ - મુચ્છિષ્ટ પ્રેતસંચરાતુ સૂક્ષ્મજીવાકુલ ચાપિ, નિશિ ભોજાં ન યુજ્યતે II
સૂર્ય કે કિરણો સે અસ્પર્શિત, પ્રેત-સંસ્કાર સે અપવિત્ર હુઆ સૂક્ષ્મ સંપાતિમ જીવો સે આકુલ હુઆ ઐસા અન્ન રાત્રિ કો ભક્ષણ કરના અયુક્ત હૈ
૬. યોગશાસ્ત્ર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં રાત્રિભોજન ત્યાગ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. પૂ.શ્રીએ શ્રાવકના બારવ્રતના વિચારોમાં સાતમા ભોગોપભોગ વ્રતના અનુસંધાનમાં રાત્રિભોજનથી થતાં દોષો, રાત્રિભોજનનો નિષેધ (ત્યાગ), જૈનેત્તર દર્શનના વિચારો, આયુર્વેદના રાત્રિભોજન ત્યાગ અંગે વિચારો, રાત્રિભોજન અંગે રામાયણનો સંદર્ભ, રાત્રિભોજન ત્યાગનું ફળ વગેરે વિષયોનો સમાવેશ કર્યો છે. આ અંગે મૂળ ગ્રંથના વિચારો શ્લોક અને તેના અનુવાદન (અર્થ) સાથે પ્રગટ કરવામાં આવ્યા છે.
રાત્રિભોજનનિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org