________________
બ્રિીટ ર છી છી છી છી છી છી છી છી હરિ રે ર ક ક ક ક ક વીર વરિ
|
રાત્રિભોજન ત્યાગનો લઘુ પુરૂષાર્થ જીવનમાં આધ્યાત્મિક વિકાસ માટે પાયારૂપ બનશે. - પ.પૂ.આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજીની ૫૦મી પુણ્યતિથિના વર્ષમાં રાત્રિભોજન મીમાંસા પુસ્તક પ્રગટ કરવાની યોજના સાકાર થઈ છે તે શુભ નિમિત્તે નીચેની માહિતી પ્રગટ કરવામાં આવી છે.
સંવત ૨૦૬૭ના વર્ષમાં શ્રા. સુ. પનો દિવસ એટલે તેમનાથ પ્રભુનો જન્મકલ્યાણક દિન અને આજ શુભદિન એટલે કવિકુલકિરીટ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ૫૦મી પુણ્યતિથિના મહોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ગામ, નગર અને શહેરોમાં ગુણાનુવાદ અને અન્ય કાર્યક્રમોનું આયોજન થયું હતું. પરિણામે દાદા ગુરૂદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. ના નામનું પુણ્ય સ્મરણ કરીને ભક્તોએ અભૂતપૂર્વ ગુરૂભક્તિનો નાદ ગૂંજતો કર્યો હતો. સામાયિક, જાપ, સ્પર્ધાઓ, તપ, પ્રશ્નોત્તરી આદિ અનેક અનુષ્ઠાનો યોજાયા હતા. દરેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવો થયા.
ગુરૂસ્મૃતિ નિમિત્તે પુસ્તક પ્રકાશન દ્વારા એમનું પુણ્ય સ્મરણ ચિરંજીવ બન્યું છે. તેવી જ રીતે બેંગ્લોર મધ્યે પ.પૂ.આ.ભ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની માતૃહૃદયા સા. વર્યા સર્વોદયાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સા.પૂ. મૈત્રીયશાશ્રીજી મ.સા. ૫૦ ઉપવાસ દ્વારા, એકાદશાંગપાઠી સા.વર્યા પૂ. રત્નચૂલાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. પ્રજ્ઞક્ષિયશાશ્રીજી મ.સા. વર્ધમાન તપની ૧૦મી ઓળી દ્વારા તથા શાસન પ્રભાવિકા સા. વર્યા પૂ. વાચયમાશ્રીજી મ.સા.ના (બેન મ.સા.) ના પ્રશિષ્યા સા.પૂ. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા. ૧૧૧ ઉપવાસ દ્વારા તથા મુંબઈ મધ્ય પ.પૂ. આ.ભ. યશોવર્મસૂ. મ.સા.ના આજ્ઞાનુવર્તિની સા. વર્યા પૂ. વિનીતમાલાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સા.પૂ. વિકાસમાલાશ્રીજી મ.સા. વર્ધમાનતપની ૧૦૦મી ઓળી દ્વારા તથા પ.પૂ. માતૃહૃદયા સા. વર્યા સર્વોદયાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પૂ.સા. કુંજનયશાશ્રીજી મ.સા. વર્ધમાન તપની ૧૦૦મી ઓળી દ્વારા તથા અનેક સાધ્વીજી મ.સા. ૫૦ આયંબીલ દ્વારા આ સુવર્ણ વર્ષે દાદા ગુરૂદેવના ચરણે તપના સુમનોનું
શિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org