________________
અહિંસાનું ફળ: દીર્ઘમાયુ પરંપમારોગ્યે શ્લાઘનીયતા અહિંસાયાઃ ફલં સર્વ, કિમન્યત્ કામદેવસા
- યોગશાસ્ત્ર દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠરૂપ, આરોગ્ય અને પ્રશંસનીયતા વગેરે અહિંસાના ફળો છે. વધુ શું કહેવું? મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા કામધેનુ સમાન છે.
શ્રી લક્ષ્મણજીની પ્રતિજ્ઞા શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજી જ્યારે વનમાં પ્રવાસ કરતાં હતાં ત્યારે મણીધર રાજાની પુત્રી વનમાળાએ શ્રી લક્ષ્મણજીના ગુણો શ્રવણ કરી લક્ષ્મણજી સાથે પરણવાનો નિશ્ચય કર્યો. આકસ્મિક લક્ષ્મણજી મળી ગયા. સંબંધ જોડાઈ ગયો પણ અહીંથી કાર્યવશાત્ બીજા રાજાને સહાય કરવા માટે પ્રયાણ કરવા માંડ્યું. ત્યારે વનમાળાને ઘણું દુઃખ થાય છે. આ સમયે વનમાળા લક્ષ્મણજી સાથે જવા તૈયાર થાય છે. ત્યારે લક્ષ્મણજીએ વનમાળાને સ્પષ્ટ ના કહી. વનમાળાને અત્યંત દુઃખ થયું ત્યારે લક્ષ્મણજીએ વનમાળાને કહ્યું કે હું કામ પતાવીને સત્વરે પાછો આવીશ. તું કહે તેવા શપથ, સોગંદ લેવા હું તૈયાર છું. એમ કહી લક્ષ્મણજીએ કહ્યું, જો હું પાછો ના આવે તો રાત્રિભોજન કરનાર વ્યક્તિને જે પાપ લાગે તે પાપ મને લાગશે. આ પ્રસંગ પણ રાત્રિભોજનના મહાપાપને સમર્થન આપે
જૈન ન્યાયમાં રત્નાકર અવતારિકા નામના ગ્રંથમાં નીચે મુજબ સૂત્રનો નિર્દેશ થયો છે.
જીવન રાત્રિભોજન ન ભજનીય.
બ્રિટિ ફ B ર કિવ
ર ર ર ર ર ર ર ર ર 9 ક ક વ
ર
|
(૧૦૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org