SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઈક ક ક ક ક ક ક ક ક ક ક ક વરિ જી ક ર ટ ક કિ ઈક |િ | જીવોત્પત્તિનો કાળ માટે ચોમાસામાં વિશેષ અભિગ્રહો ગ્રહણ કરવા યોગ્ય છે.) એકભક્તાશનાન્નિત્યમગ્નિહોત્રફલેલભે. અનસ્તભોજનો નિત્ય, તીર્થયાત્રા ફલં ભવેત્ | - સ્કંદપુરાણ, સ્કંધ-૭૪, શ્લોક ૨૩૫ જે માનવ હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ ઘરે બેઠાં પણ થાય છે. (રાત્રિભોજન ન કરનારને રોજ તીર્થયાત્રાનું ફળ મળે એમ અન્યદર્શન જણાવે છે. આજકાલ કેટલાક જૈનો પણ તીર્થયાત્રા કરવા જાય ત્યાં ય રાત્રિભોજન છોડતા નથી!) ચાતુર્માસ્ય તુ સમ્માણે, રાત્રિભોયં કરોતિયઃ. તસ્ય શુદ્ધિર્નવિદ્યુત, ચાન્દ્રાયણશતરપિI - ઋષિશ્વર ભારત - વૈદિક દર્શન ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સેંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી! યોદઘાત્ કાચન મેરું, કૃસ્નાં ચૈવ વસુંધરા એકસ્ય જીવિત દધાતુ, ન ચ તુલ્ય યુધિષ્ઠિર ! - મહાભારત હે યુધિષ્ઠિર! એક માણસ સોનાના મેરૂ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવ (અભયદાન) આપે એ બંનેની કદિ સરખામણી કરી શકાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy