________________
શિક ક ક ક કિ કિ કિ કીક ક ક ક ક ક ક ક ક ક ક ર કિ |
શ્લોક ૧૧૧ દિવસના અઢી પ્રહર ગયા પછી બ્રાહ્મણો માટે ભોજનનું વિધાન શાસ્ત્રમાં કહ્યું છે. તેની પહેલાં પણ નહિ અને તેની પછી પણ નહિ.
શ્લોક ૧૧૨ સૂર્ય એક જ છે. તેમાં બે વાર કઈ રીતે ખાઈ શકાય એમ કહીને ખાનારાઓએ (ખાવાના રસિયાઓએ) રાત્રિભોજન કર્યું.
શ્લોક ૧૧૩
ચંદ્રમાં (ચંદ્ર)ની ઉત્પત્તિ મનથી થઈ છે?, સમુદ્રથી થઈ છે? કે પછી અત્રિ નામના ઋષિના નેત્રથી થઈ છે? તેઓ તત્ત્વને જાણતા નથી એટલે પૂછીએ કે શેનાથી ઉત્પત્તિ થઈ છે તે કહો?
શ્લોક ૧૧૪ વેદમાં કહ્યા પ્રમાણે મતિસારે સરસ્વતીની સાથે લગ્ન કર્યું. “મતિસાર સરસ્વતી મુપયેએ” અર્થાત્ મતિસાર સરસ્વતીને પરણ્યા અને પુરાણમાં દેવી અર્થાત્ સરસ્વતી દેવીને દધીચિએ ધારણ કરી એટલે કે ગ્રહણ કરી એમ કહ્યું છે.
રાત્રિભોજન અંગે જૈનેત્તર દર્શનના વિચારો જૈનદર્શનમાં ‘જીવ’ વિશે સૂક્ષ્મ વિચારણા થઈ છે. જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજન ત્યાગની વિચારણામાં સૂક્ષ્મજીવોની હિંસાનો સ્વિકાર થયો છે. વર્તમાનમાં જૈનેત્તર દર્શન રાત્રિભોજન ત્યાગના વિચારો જનતાને સમજાવે કે જાણ કરે નહિ તેથી રાત્રિભોજન અંગેના હિન્દુ દર્શનના વિચારો તો અવશ્ય આધારભૂત માહિતી
(૧
૬
૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org