________________
આદિ અનંત પદ પામીયા રે નિરંજન નિરાબાધ, અનંત ચતુષ્ટયી જેહને કુણ જાણઈ જે અગાધ રે. /૪ો. તપશ્રી પુનિગમચ્છ ગુણનિધિ રે શ્રી ભાવપ્રભસુરિંદ રાત્રિભોજન સર્વથી તજઈ રે નમીઈ તેહ મુણાંદ રે. //પા ઈતિ રાત્રિભોજન વિરમણ વ્રતાધિકારે હંસકેશવ સંબંધ ગર્ભિત સ્વાધ્યાય સંપૂર્ણ /. સંવત ૧૭૯૮ વર્ષે કાર્તિક સુદી ત્રયોદશ્યા સોમવારે પત્રનમણે લેખિશ્રી ભાવપ્રભસુરિભિઃ (શબ્દાર્થ : વાધઈ - વધે છે, વિરમ - અટકવું, કન્ડે - પાસે, ગર્ભિત - યુક્ત)
૪. રાત્રિભોજનની સઝાય મધ્યકાલીન સાહિત્ય કોશમાં ભાવપ્રભસૂરિની માહિતી છે પણ રાત્રિભોજનની સઝાય રચનાનો ઉલ્લેખ નથી. ભાવપ્રભસૂરિ કોઈ બીજા હોવાનો સંભવ છે. સઝાયને અંતે રચના સમય સં. ૧૭૯૮નો પ્રાપ્ત થાય છે એટલે સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધના સમયમાં ભાવપ્રભસૂરિ થયા હશે એમ માનવાને કારણ છે.
રાત્રિભોજનની સઝાયને અંતે કવિ જણાવે છે કે ઈતિ રાત્રિભોજન વિરમણ વ્રતાધિકાર હંસ-કેશવ સંબંધગ ઈતિઃ સ્વાધ્યાય સંપૂર્ણ.
સંવત ૧૭૯૮ વર્ષે કાર્તિક સુદી ત્રયોદશ્યા સોમવારે પત્રન (પાટણ) મધ્યે લેખિત્વા ભાવપ્રભસૂરિર્ભિઃ |
બ્રિષ્ટિ છ કિ કિ કિ ઉ ઉ ઉહિ કિ ફિ છી છી ડિ હિ હ હ હ ઈક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org