________________
|| પી
દિક કિ દર ક છી છી છી છી છી કિ કિ ઈટ ક રી હિ રહ ર હિ | ઢેઢ કસાઈ વાગરી, તેને લોહાર રાય રે, વણજારા અધોવાણીયા, ચીડીમાર મહિમાર રાય રે. |૩ી નવ ગુમાલીસ એકશો, પાપ કુવાણિજ્ય જેહ રાય રે, ખોટું એક કલંક ઘે, તેટલું પાપ ગણહ રાય રે. | |૪|| જનમ એકાવન એકશો, આલ તણો જે દોષ રાય રે, એક પરસ્ત્રી સંગતે, થાયે પાતક પોષ રાય રે. નવાણુંશો નવસંગે, પરસ્ત્રી કામે કોય રાય રે એક રાત્રિભોજન તણું, એટલું પાતક હોય રાય રે. વાયસ સૂકર કૂકડો, ધૂવડને માજાર રાય રે, નિશિભોજને પામે સહી, રાત્રિચર અવતાર રાય રે. |શી મુનિ પાસે રાજા સુણી, નિશિભોજનના દોષ રાય રે, ચરણે લાગી પ્રેમશું, ધરતો મને સંતોષ રાય રે.
|૮|| એક રાત્રી ભોજન તણો, દોષ અને મુનિરાય રાય રે, તો કેમ છૂટીશ તેહથી, કોઈ ઉપાય બતાય રાય રે. પૂર્વે નિશિ ભોજન કહ્યા, તે તો મૂલ્યા અજ્ઞાન રાય રે, હવે જાણીને પરિહરો, ધરો ધર્મનું ધ્યાન રાય રે. /૧૦ અમરસેન રાજા કરે, રાત્રી ભોજનનો નીમ રાય રે, મુજને નિશ્ચલ પાલવો, જાં જીવું તો સીમ રાય રે. /૧૧ વલી પૂછે અણગારમેં, સ્વામી કહો વિચાર રાય રે, ચિડા ચિડલી કેમ લહે, રાત્રી દોષ અપાર રાય રે. |૧રો. એણે વનમાંહે મુનિ કહે સમવસરય જિનરાય રાય રે,
૧૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org