________________
વાર વર વર
વલી પ્રત્યક્ષ દેખાડું દોષ સાંભલીને ઉપજે સંતોષ, મન મત ધરજો કોઈ અમર્ષ પહેલી ઢાલ કહી જિન હર્ષ.
દોહા
માખી આવી અજ્ઞમાં તો થાયે તે અશુદ્ધ I જો કીડી આવે કિંજો તો જાયે વિદ્યા બુદ્ધ.
જૂ જો પહોંચે પેટમાં વધે જલોધર રોગ, કોઢ કરે કરોલીયા થાયે માતા યોગ.
વાલ કંત રોકે સહી વીંવી અડે કપાલ, ફાંટો વીંધે તાબકું તેણે નિશિ ભોજન ટાલ.
પંખી જાતિમાં કેટલા ચૂર્ણ કરે નહીં રાત, તો માણસ કહો કિમ કરે જેહથી દુર્ગતિ થાય.
સાચી કરીને માનજો વાત કહું સમજાય, કથા સરસ એ ઉપરે સાંભલજો ચિત્ત લાય.
મુનિવર કહે તુમેં સાંભલો, લાખ મીણ મધુલોય રાય રે, ઘાણી મુશલ હલ ગાઉલાં, ગલી મહૂડાંશું મોહ રાય રે. વિષ હથિયાર ન વેચણા, વજ્રદંત વચ્છનાગ રાય રે, બલદ સમારી વેચવા, વલી વેચે લઈ બાગ રાય રે.
Jain Educationa International
૯૯
||૧૧||
For Personal and Private Use Only
11911
11411
અમરસેન રાજા ઘોડા પરથી ઉતરીને વિનયપૂર્વક મુનિ ભગવંતને રાત્રિભોજનના દોષ-પાપ અંગે પ્રશ્ન પૂછે છે. મુનિ ભગવંત તેનો પ્રત્યુત્તર આપે છે. તેનો સાતમી ઢાળમાં ઉલ્લેખ થયો છે. કવિના શબ્દો છે :
11211
11311
||૪||
||૧||
11211
www.jainelibrary.org