________________
શિર ર ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
ا
ه
ه
ه
م
ચરણે નમીય રે, જે લીધી અગડ ન મૂકઈ, નિજ ધરમ થકી નવિ ચૂકંઈ જાઉં હું તારી કઈ.
આંકણી ધીરજ ધરતાં ખરઉ દુહલઉ, મહા કઠિન વિવહાર, સૂરા હુવઈ તે સનમુખ જૂજઈ કાયર કાવ્યા ચારા. કેસવ મન ઠાઠઉ કીધઉ, લીધુઉ સુંસ ન મેલું, પાહણ કાજયઈ રતન અમૂલિક, કિમ પગલેતી વેલું. જે લઈ નઈ નિજ પણ મૂકઈ, તે કાપુરુસ કહી જઈ, ગયવર દંત તણી પરિ ન મિટઈ, તે અધિકાસ લહી જઈ. માતપિતા એ કુટુંબ સગાઈ, પામી વાર અનંતીપિણિ, એ ધરમ લહંતાં દોહિલઉં, ભમતાં ચ8 ગતિ પંતી. સ્વારથ માતપિતા સુત બંધન જૂઠી એહ સગાઈ માયાજાલ રચી મૃગ તૃના ઠાવી એહ ઠગાઈ. મનમાનઈ તેહનઈ માની જઈ, દીજઈ અવર વિડારી, સ્વારથ લગિ સહુ કોઈ વાલ્હઉ, કુણ પ્રીતમ કુંણ નારી. કાયર મત હુઈજે રે પ્રાણી, હોસ્પઈ જે છઈ હૂણી, સાતમી ઢાલ થઈ એ પૂરી, કહઈ જિન હરખ સલૂણી.
દુહા ઈમ ચિતવી કેસર ચલ્યઉં, સાહસ ધરી વિસેષ, જિહાં જાણ્યું તિહા પામસું, જેમ લિખેલું જે લેખ. છઠી રાતઈ જે લિખ્યઉં, સુખ દુખ વિભવ વિલાસ,
ફૂલ લસભા, ન હુઈસિ વૃથા ઉદાસ. િ િ િ િ િ િ િ િ િરિ હીટ ફિ ફિ ધીરે ધીરે રિ જી ફિ “ી છી
م
ه
ه
م
م
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org