SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનને જીવવું એટલે સત્યને જીવવું દર્શન કોઈ આકાશી ઉશ્યન નથી, શેખચલ્લીની કલ્પના કે પૂજારીનું સ્વપ્ર નથી. તે યથાર્થ છે. તને જીવી શકાય છે. મહાવીરે દર્શનને જીવ્યું હતું તેથી તેમણે જે કહ્યું એ જ જીવ્યા અને જે જીવ્યા એ જ કહ્યું. દર્શનના કલ્પવૃક્ષનું એક અમર ફળ છે - કહેણી અને કરણી વચ્ચે સમાનતા. રાગ-દ્વેષના આવેશમાં જીવનારા માણસોની કહેણી અને કરણી વચ્ચે ખૂબ અંતર હોય છે. જેમ જેમ વીતરાગતા તરફ ગતિ થતી જાય છે તેમ તેમ કહેણી અને કરણી વચ્ચેનું અંતર ઘટતું જાય છે. વીતરાગતાના બિંદુ ઉપર પહોંચતાં જ કહેણી અને કરણી સર્વથા સમાન બની જાય છે. યથાવાદી તથાકારી બનવું એ વીતરાગની ઓળખ છે. યથાવાદી તથાકારી ન હોવું એ એવીતરાગની ઓળખ છે. આસ્થાઃ અર્થ અને ફલિતાર્થ જૈન દર્શનમાં આસ્થા રાખવી એટલે અવીતરાગથી વીતરાગ તરફ જીવનયાત્રાનો પ્રારંભ કરવો. તેનો ફલિતાર્થ એ છે કે કહેણી અને કરણી વચ્ચેના તફાવતના બિંદુથી કહેણી અને કરણીની સમાનતાના બિંદુ તરફ પ્રસ્થાન કરવું. મહાવીરનું અહિંસા-દર્શન - 172 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy