________________
મા ગલિયર્સ વર્ક્સ, વયમિછે પુણે પુણે કસં વ ઠુમાઈણે, પાવર્ગ પરિવજજએ. (૧૨).
જેવી રીતે અડિયલ ઘોડે વારંવાર ચાબુકનો માર ખાય છે, એવી રીતે વિનીત શિખે વારંવાર ગુરૂને કહેવાને અવસરે લાવ નહિ. વિનીત–ચાલાક ઘોડે ચાબુકને જેવાથી જ ઉન્માર્ગને છેડે છે, તેવી રીતે વિનીત શિષ્ય સંકેત માત્રથી ગુરુના મનને અનુસરતી પ્રવૃત્તિ કરવી જોઈએ અને પાપને ત્યાગ કરવો જોઈએ.
અણસવા શૂલવયા કુસીલા,
મિઉ પિ થનું પરિતિ સીસા ચિત્તાણ્યા લહુ
દયા,
પસાયએ તે હુ દુરાસયં પિ. (૧૩). ગુરુની આજ્ઞાને નહીં માનનાર, કઠોર વચન બેલનાર, દુષ્ટ તથા અવિનીત શિષ્ય શક્તિ સ્વભાવવાળા ગુરુને પણ ધી બનાવે છે અને ગુરુની મનોવૃત્તિ અનુસાર, ચાલનાર, ગુરુની આજ્ઞાને શીધ્ર પાળનાર વિનીત શિષ્ય નિશ્ચયથી ઉગ્ર સ્વભાવી ગુરુને પણ શાન્ત કરી દે છે. ૧૩
ના પુત્રો વાગરે કિચિ, પો વા નાલિયં વએ; કે હું અસઍ કુબ્બેજા, ધારેજા પિયમપિર્યા. (૧).
વિનીત શિષ્ય પૂક્યા વિના કંઈ પણ ન બોલે, પૂછ્યા પછી અસત્ય ન બેલે. જે ક્યારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય તે એને (શમાવી) નિષ્ફળ કરે અને ગુરુના વચને અપ્રિય લાગે તો પણ તેને હિતકારી અને પ્રિય સમજીને ધારણ કરે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org