SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પા ચેવ મેયવેા, અપ્પા હું બધુ દુમા; અપ્પા હતા સુહી હાઈ, અસિ લેએ પરત્થય. (૧૫) વિપરીત જતાં મનને નિશ્ચયપૂર્વક દમન કરે, કારણ કે આત્મદમન ખૂબ કઠણુ છે. આત્મ દમન કરનાર આ લાક અને પરલેાકમાં સુખી થાય છે. વર મે અપ્પા દન્તા, સંજમેણ તવેણુ ય; માહ' પહિ દુશ્મન્તા, મન્ત્રણેહિ વહેહિ ય. (૧૬) પરવશ થઈને બીજાએ વડે વધ અને અધના દ્વારા દુશ્મન થવાની અપેક્ષાએ પેાતાની ઈચ્છાથી જ સયમ અને તપથી આત્મદમન કરવું શ્રેષ્ઠ છે. ૧૬ પદ્મિણીય થ બુદ્ધાણં, વાયા દુ કમ્મુણા; આવી યા જઈ વા રહિસ્સિ, નેવ કુજા કયાઇ વિ. (૧૭) બીજાની આગળ અથવા એકાંતમાં પેાતાની વાણી અથવા કર્માંથી ગુરૂ, વિડેલા, અને જ્ઞાનીએથી વિપરીત આચરણુ ન કરે. ૧૭ ન પ′′ ન પુઓ, નેવ કિચ્ચાણ પિટ્સએ, ન જીજે ઊરુણા ઉરૂ, સયણે ના પહિસ્સુણે, (૧૮) આચાર્યની અડાઅડ ન બેસે. આચાર્યની આગળ પશુ ન મેસે. આચાય ની સામે પીટવાળીને ન એસે તથા આચાના પગઘુંટણુના સ્પર્શ થઈ જાય તેવી રીતે ન બેસે તથા ગુરૂની આજ્ઞાને સૂતા કે ખેઠા ન સાંભળે. ૧૮ નેવ પહથિય ́ કુંજજા, પકપિણ્ડ' થ સજએ; પાએ પસાએિ વાવિ, ન ચિš ગુરૂણાન્તિએ. (૧૯) ગુરૂજીની સામે પગ ઉપર પગ ચઢાવીને ન બેસે. તેમ ધુંટણુ છાતીને લગાવીને ન બેસે તેમજ પગ પસારીને અર્થાત લાંબા પગ કરીને ન ન મેસે. ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy