________________
૭૧
અપ્પ ચ અહિખિવઈ પબન્ધ થ ન કુન્નઈ । મેત્તિજમાણા ભયઈ, સુય લ
ન મજ્જઈ
૧૧
તિરસ્કાર નહિ કરનારા, ક્રોધાદિને પ્રબંધ નહિ કરનાર, મિત્રતા નિભાવનાર, શ્રુત--શાસ્ત્ર ભણીને અહંકાર નહિં કરનાર. ૧૧ ન ય પાવરિષ્ઠેવી, ન ય મિોસુ કુપ્પઈ ! અપિયસ્સાવિ મિત્તસ, રહે કલાણ ભાસઈ ૧૨
ગુરુ આદિની સ્ખલના થાય તેા તિરસ્કાર નહિ કરનાર, મિત્રો ઉપર ક્રોધ નહિ કરનાર અને અપ્રિયમિત્રનું પશુ ભલુ ખેલે છે. ૧૨ કલહુડમરવજિએ, બુધ્ધે અભિજાઈએ હિરિમં પડિસલીણું, સુવિણીએ ત્તિ લુચ્ચ
૧૩
કલેશ અને હિંસાને વનાર, સ’યમના નિર્વાહ કરનાર, પાળનાર અને ઈંદ્રિયાને વશમાં લેનાર, તત્વજ્ઞ, લજ્જાવ ́ત સુવિનીત કહેવાય છે. ૧૩
વસે ગુરુકુલે નિચ્ચ, જોગવ ઉવહાણવ । પિય’કરે પિય વાઈ, સે સિક્ષ્મ લઘુમરિઈ
૧૪
જે સદા ગુરુકુલમાં રહે, સમાધિભાવમાં રહે, ઉપધાન કરે, પ્રિય કરે અને પ્રિય ખેલે–તે શિક્ષાગ્રહણ કરવાને ચાગ્ય છે. ૧૪ જહા સ`ખશ્મિ પય, નિષ્ક્રિય' દુહુએ વિ ત્રિરાયઈ! એવં બહુસ્મુએ ભિ', ધમ્મા કત્તી તહા સુયં ૧૫
જેમ શ‘ખમાં દૂધ એ રીતે શાભે છે એમ બહુશ્રુત ભિક્ષુમાં ધર્માંતિ અને શ્રુત શાખે છે. ૧૫
૧૬,
જહા સે કઓયાણ, આણે કન્થએ સિયા । આસે જવેણ પવરે, એવં હવઇ બહુસ્યુએ જેવી રીતે કમજ દેશના ઘેાડાઓમાં ગુયુક્ત થોડા ‘પ્રધાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org