________________
. પરિજરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે ફાસબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ૨૫
હે ગૌતમ ! તારું શરીર જીર્ણ થયું છે, તારા વાળ કત થયા છે અને તારૂં સ્પર્શ—બળ ક્ષીણ થઈ રહ્યું છે માટે હે ગૌતમતું ક્ષણ માત્રને પણ પ્રમાદ કર. ૨૫ પરિજૂરઈ તે સરીયું, કેસા પંડયા હવંતિ તે ન સે સવ્વબલે ય હાયઈ, સમયે ગાયમ મા પમાયએ ૨૬ હે ગૌતમ ! તારું શરીર જીર્ણ થાય છે, તારા વાળ પાંડુ થાય છે, તારું સર્વ બળ ક્ષીણ પામે છે, માટે હે ગોતમ છે તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૨૬ :
અરઇ ગઇ વિસૂધ્યા, આયંકા વિવિહા કુસતિ તે વિહાઇવિદ્ધસઈતસરીયં, સમયં ગાયમ મા પમાયએ ર૭
અરતિ, ગડગુમડ, ઝાડા, મરડે, અજીર્ણ અને વિવિધ પ્રકારના શીઘ્ર વાત કરવા વાળા રોગે લાગુ પડે છે, જે શરીરને અશક્ત અને નષ્ટ કરી નાખે છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ - ના કર: ૨૭
•
• છિન્દ સિણેહમપણે, કુમુયં સારઇયં વ પાણિયું ! સે સવ્વસિષેહ વક્લિએ, સમયગાયમ મા પમાયએ ૨૮
શરદકાળનું કમલ, જળથી અલિપ્ત રહે છે એવી રીતે પિતાના સર્વ સ્નેહને ત્યાગી દે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૮ ચિચ્ચાણ ધણું થ ભારિયં, પબ્લઇઓ હિસિ અણગારિયં ભાવંત પુણેવિઆવિએ સમયે ગાયમ મા પમાયએ ૨૯ ધન અને સ્ત્રીને ત્યાગ કરીને તેં અણગારવૃત્તિ પ્રહણું કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org