SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ પુરુવિકાયમગ, ઉક્રોસ' જીવા ઉ સવસે । કાલ સંખાય, સમય ગાયમ મા પમાયએ પૃથ્વીકાયમાં ગયેલા વ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમયને! પણ પ્રમાદ ન કર. પ આકાયમઇગએ, ક્રોસ' વા ઉ સવસે । ફાલ સ’ખાય’, સમય ગાયમ મા પમાયએ ? અપકાયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૬ તેઉકાયમઇગએ, ઉક્રોસ' જીવા ઉ સવસે । કાલ સંખાય, સમય... ગાયમ મા પમાયએ તેઉકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે. એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રના પણ પ્રમાદ ન કર. ૭ વાઉકાયમઇંગ, ઉક્રોસ વા ઉ સવસે । કાલ સખાય, સમય ગાયમ મા પમાયએ . વાયુકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત વર્ષ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૮ વણસઇકાયમગએ, ક્રોસ વા ઉ સવસે ! કાલમણ તદન્તય, સમય ગાયમ મા પમાયએ ૯ દુ:ખથી વસ્પતિકાયમાં ગયેલા-પ્રવેશેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ તવાળા–અનંત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને! પણુ પ્રમાદ ન કર. ૯ એયિકાયમ ગએ. ઉક્રોસ કાલ સ‘ખિજ્જસન્નિય, સમય Jain Educationa International વે ઉ સવસે । ગાયમ મા પમાયએ ૧૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy