SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ૫૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે- ૧૭ પગાર કારઇત્તાણું, ગેપુરસ્કાલગાણિયા ઉસૂલગસયધીએ, તઓ ગચ્છસિ ખત્તિયા ૧૮ હે ક્ષત્રિય! કિલા, દરવાજ, મેર, ખાઈ, શMી, તોપ વગેરે કરાવીને પછી તું દીક્ષા લે. ૧૮ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ ફાયરિસી, દેવેન્દ્ર ઈણમષ્ણવી અર્થ આઠમી ગાથા પ્રમાણે –૧૯ સધં નગરે કિચા, વસંવરમગલું ખન્તિ નિઉણપાગાર, તિગુત્ત દુપર્ધ સયં ૨૦ શ્રદ્ધાપી નગર, ક્ષમાદરૂપ કિલ્લા અને તપ-સંવરરૂપ અર્ગલા બનાવીને ત્રિગુપ્તિરૂ૫ શસ્ત્રો દ્વારા દુર્જય કર્મ શત્રુઓથી આત્મરક્ષણ કરવું જોઈએ. ૨૦ ધણું પરમં વિચા, જીવં ચ ઈરિયં સયા ! ધિ ચ કેયણું કિચા, સણ પલિમન્વએ ર૧ પછી પરાક્રમરૂપી ધનુષ્યની ઈર્ષા સમિતિરૂપ દેરી બનાવીને વૈર્ય પી કેતનથી સત્યદ્વારા એને બાંધવી જોઈએ. ર૧ તવનારાયજુણ, ભિ ત્તણું કમ્મચર્ય મુણી વિગયસંગામે, ભવાઓ પરિમુએ ૨૨ આ ધનુષ્ય ઉપર તારૂપી બાણ ચઢાવીને કર્મરૂપી કવચને ભેદે, આવી રીતે સંગ્રામથી નિવૃત્ત થઈને ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. ૨૨ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ રાયરિસિં, દેવિન્દો ઈણમખવી . ૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy