________________
૫૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઇઓ . તઓ નમિ રાયરિસિં, દેવિ છણમખવી ૧૧
અર્થ આઠમી ગાથા પ્રમાણે- ૧૧ એસ અબ્બી ય વાઉ ય, એયં ડઝઈ મન્દિરા ભયવં અનેઉરે તેણું, કીસ | નાખહ ૧૨
હે ભગવાન ! વાયુથી પ્રેરિત આ અગ્નિ આપના મહેલને બાળી રહેલ છે. આપશ્રી આપના અંતઃપુર તરફ કેમ જોતા નથી! ૧૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમિ રાયરિસિ, દેવેન્દ્ર ઇણમમ્બવી ૧૩
અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૩ સુહુ વસામો છવામો. જેસિંગ મા નર્થીિ કિંચણું ! મિહિલાએ ડઝમાણીએ, ન મે ડઝૂઈ કિંથણું ૧૪
હું સુખથી રહું છું અને સુખથી જીવું છું. મિથિલામાં મારું કંઈપણ નથી. મિથિલાના બળવામાં મારું કંઈપણ બળતું નથી. ૧૪
થત્તપુત્તકલત્તસ્મ, નિવ્વાવારસ્સ ભિખૂણે પિયં ન વિજઈ કિંચિ, અમ્પિયં પિન વિજ્જઈ ૧૫
ગૃહ, પુત્ર અને સ્ત્રીઓ વગેરેથી નિવૃત્ત થતો ભિક્ષુ-સાધુને ન તો કઈ પ્રિય છે તેમજ ન તે કઈ અપ્રિય છે. ૧૫
બહું ખુ મુણિણે ભદ્ર, અણગારલ્સ ભિખૂણે સવ્વઓ વિશ્વમુકમ્સ, એગતમણુપસ્સઓ ૧૬
સર્વ બંધનથી મુક્ત થઇને એકત્વ ભાવમાં રહેનાર ગૃહરહિત ભિક્ષુને નિશ્ચયથી ઘણું સુખ છે. ૧૬
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ મિં રાયરિસિં, દેવિ ઇણમમ્બવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org