________________
૪૯
અણુગાર ભિક્ષુ સ્ત્રીમાં આસકત ન થાય, સ્ત્રીસંગ ત્યાગીને ધમાં આત્માને સ્થાપે. ૧૯
ઇએ એસ ધમ્મે અખાએ, કવિલેણ થ વિરુદ્ધપન્નેણ' । તરિહિન્તિ જે ઉ કાહિન્તિ, તેહિ આરાહિયા વે લાગ ૨૦ ત્તિ એમિ !
આવી રીતે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ ધર્મ કહ્યો. છે. જેઓ આ ધ પાળશે એ લેાકેાસસાર તરી જશે. આ ધર્મની આરાધના કરનારાએએ બન્ને લેાકાની આરાધના કરી છે.
૨૦
એમ કહુ છું.
Jain Educationa International
। ઈતિ આઠમું અધ્યયન !
For Personal and Private Use Only
www.jainelibrary.org