________________
૩૫
ા ખુડ્ડાગનિયóિજ્જ ॥ ક્ષુલક નિ ́થનું છઠ્ઠું અધ્યયન
જાવન્તવિજ્જા પુરિસા, સબ્વે તે દુક્ષ્મસભા । લુપ્પત્તિ બહુસા મૂઢા, સસાર’મિ અણુન્તએ જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખ ભોગવે છે. એ મૂઢ પુરુષા અનંત સંસારમાં પુષ્કળ રખડે છે. ૧ સિમક્ષ પડએ તમ્હા, પાસજાઇ પહે બહુ । અપ્પા સચ્ચમેસેજા, મેત્તિ ભૂએસ કમ્પએ
એટલા માટે પડિત લોક માહજાળને દુર્ગાતિનુ કારણ જાણીને સ્વયં સત્યની શોધ કરે અને બધા પ્રાણીઓથી મૈત્રી રાખે. ૨ માયા પિયા હુસા ભાયા, ભજ્જા પુત્તા ય આસા । નાલ તે મમ તાણાય, લુપ્તસ્સ સકશ્રુણા
૩
એ વિચારે કે મારા કરેલાં કર્મોનુ' ફળ ભોગવતી વખતે મારી રક્ષા કરવાને માતા, પિતા, ભાઇ, સ્ત્રી, પુત્ર અને પુત્રની વહુ કાઇ પણ સમ નથી. ૩
એયમ” સ`હાએ, પાસે સમયઃ સળે । બિન્દે ગેહિં સિણેહું ચ, ન કખે પુળ્ સશુય સમ્યગ્દષ્ટિ પુરુષ, કહેલી વાતને સ્વયં વિચારે અને સ્નેહને તાડી દે. પૂર્વી પરિચયની ઈચ્છા ન કરે. ૪
ગવાસ... મણિકુણ્ડલ’, પસવા દાસ પારુસ । સવ્વમેય' થઇત્તાણું, કામરુવી વિસ્સસિ
પ
મણિ, કુંડલાદિ આભૂષણ, દાસી, ગાય, ઘેાડાદિ પશુ આ બધાને છેાડીને (સંયમ પાળવાથી) દેવ થવાય છે. પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org