SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ બીજી નરકની સ્થિતિ જધન્ય એક સાગરેપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. ૧૬૧ સવ સાગર ઊં, ઉકકેસેણુ વિયાહિયા તઈયાએ જહનેણું, તિણેવ સાગરેવમા ૧૬૨ ત્રીજી નરકની આયુ સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૧૬ર દસાગરેવમાં ઊ, ઉકકેસેણ વિયાહિયા ચઉત્થીએ જહનેણં, સવ સાગરેવીમા ૧૬૩ ચેથી નરકની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૧૬૩ સત્તરસસાગર ઊ, ઉકકેસેણ વિવાહિયા પંચમાએ જહનેણ, દસ ચેવ સાગરેવમા ૧૬૪ પાંચમી નરકની સ્થિતિ જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. ૧૬૪ બાવીસસાગરાઊ, કિકેસેણ વિવાહિયા છીએ જહન્નેણું, સત્તરસ સાગરેવમા ૧૬૫ છઠ્ઠી નરકની આયુષ્ય સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની છે. ૧૬૫ તેરસસાગરા, ઉોણ વિવાહિયા સત્તમાએ જહનેણ, બાવીસ સાગરેવમા ૧૬૬ સાતમી નરકની સ્થિતિ જઘન્ય બાવીશ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સગરેપની છે. ૧૬ જા ચેવ ય આઉદ્ધિ, નરઈયાણ વિવાહિયા • સા તેસિં કાયઠિઈ જહનુકૂકેસિયા ભવે : ૧૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy