________________
૩૪૬ પંચિંદિયા ઉ જે જવા, ચઉવ્યિહા તે વિવાહિયા શેરઈયા તિરિફખા ય, મયા દેવા ય આહિયા ૧૫૫
પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર કહ્યા છે. મનુષ્ય, તિન્ય, દેવ અને નેરયિક. ૧૫૫ નેઈયા સત્તવિહા, પુઠવીસુ સત્તસુ ભવે છે ચણાભસરાભા, વાલુયાભા ય આહિયા ૧૫૬ પંકાભા ધૂમાભા, તમા તમતમાં તહા ઈઈ નેઈયા એએ, સત્તા પરિકિતિયા ૧૫૭
રન પ્રકા, શકરા પ્રભા, વાલુ પ્રભા, પંક પ્રભા, ધુમ પ્રભા, તમ પ્રભા, તમતમાં પ્રભા. આ સાત પૃથ્વીઓમાં રહેનાર નેરયિક જીવોના સાત પ્રકાર છે. ૧૫૬–૧૫૭ લેગસ્સ એગદિસસ્મિ, તે સબે ઉ વિયોહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિં પુષ્ઠ ચવિહે ૧૫૮
આ બધા નારકીના જીવ લેકના એક ભાગમાં રહે છે. હવે કાળની અપેક્ષા એના ચાર ભેદ કહું છું. ૧૫૮
સંત પપણાઈયા, અપજજવસિયા વિ ય ! ઠિઈ પડુ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૫૯
સંતતિ પ્રવાહની અપેક્ષા નારકીના છ અનાદિ અનંત છે. અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૫૯ સાગરવમાં તુ, ઉકેલેણ વિવાહિયા પઢમાએ જહનેણું, દસવાસસહસિયા
પહેલી નરકની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉલ્ટ એક સાગરેપમની કહી છે. ૧૬૦ "ત્તિણેવ સાગરા, ઉકકેસેણ વિયાહિયા દુસ્થાએ જહન્નેણું, એગ તુ સાગરેવમં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org